1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 20

Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો.

세션 20 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

વાનગીઃ સમીક્ષા

Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા તેની પ્રૅક્ટિસ કરીશું. તમે શીખ્યા, કેવી રીતે સામેની વ્યક્તિને પૂછવું કે એની મનપસંદ વાનગી કઈ છે. તમે એ પણ જાણ્યું કેવી રીતે રેસ્ટોરાંમાં વાનગી ઓર્ડર કરવી, માર્કેટમાં ખરીદી કરવી અને વિવિધ વાનગીઓ વિશે વાત કરવી.
તો ફ્રેન્ડસ્, સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો અને ગયા ચાર સેશનમાં જે જાણ્યું એનું પુનરાવર્તન કરો.

Sarah
Hi Ben. What’s your favourite food?

Ben
My favourite food is lamb.

Sarah
What do you eat for dinner?

Ben
I usually eat vegetable stew for dinner.

પ્રેઝન્ટર
યાદ રાખો તમે આજ રીતે સવારનો નાસ્તો અને બપોરના ભોજન વિશે પણ જણાવી શકો છે. વાક્યને સાંભળો અને પુવરાવર્તન કરો.

I usually eat vegetable stew for lunch.

પ્રેઝન્ટર
ગુડ! હવે તમે સારાહને સાંભળો જે બજારમાં વસ્તુઓ ખરીદી રહી છે.

Ben
How can I help you?

Sarah
Can I have a kilo of peppers?

Ben
That’s £3.50.

પ્રેઝન્ટર
આ જ પ્રકારે તમે રેસ્ટોરાંમાં પણ ઓર્ડર આપી શકો છો.

Sarah
How can I help you

Ben
Can I have the fish stew? And some water to drink..

Sarah
Yes, of course

પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહયું? ચાલો એક ક્વિઝ થકી જાણીએ. ગુજરાતીનાં વાક્યોને સાંભળો અને અંગ્રેજીમાં બોલો. તમે જવાબ સાંભળો એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
તો પહેલો પ્રશ્ન છે કે તમે કેવી રીતે કહેશો કે તમારી મનગમતી વાનગી કઈ છે?

What’s your favourite food?

પ્રેઝન્ટર
હવે તમે કહો કે મારી મનગમતી વાનગી છે ‘lamb’ એટલે ઘેટાનું માંસ.

My favourite food is lamb.

પ્રેઝન્ટર
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે એ સાંજના ભોજનમાં શું જમે છે. મિત્રો, સાંજના ભોજનને અંગ્રેજીમાં કહીશું ‘dinner’.

What do you eat for dinner?

 

પ્રેઝન્ટર
જો તમને કહેવું હોય કે હું સામાન્યતઃ સાંજના ભોજનમાં ‘vegetable stew’ ખાવ છું, તો અંગ્રેજીમાં કેવી રીતે કહેશો?

I usually eat vegetable stew for dinner.

પ્રેઝન્ટર
હું તમારી કોઈ મદદ કરી શકું? જો અંગ્રેજીમાં કહેવું હોય તો શું કહેશો?

How can I help you?

 

પ્રેઝન્ટર
હવે કહો શું મને એક કિલો ‘peppers’ એટલે કે મરી મળી શકે?

Can I have a kilo of peppers?

 

પ્રેઝન્ટર
કહો આના થયાં 3.50 પાઉન્ડ.

That’s £3.50.

પ્રેઝન્ટર

થોડી મુશ્કેલી પડી હશે..ડોન્ટ વરી..અમે તમને અભ્યાસ કરવામાં મદદ કરીશું. અંગ્રેજીના વાક્યોને સાંભળો અને પુનરાવર્તન કરો.

What’s your favourite food?

My favourite food is lamb.

What do you eat for dinner?

I usually eat vegetable stew for dinner.

How can I help you?

Can I have a kilo of peppers?

That’s £3.50.

પ્રેઝન્ટર
એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રૅક્ટિસ. હવે સારાહ સાથે વાત કરીને અભ્યાસ કરો.

What’s your favourite food?

What do you eat for dinner?

પ્રેઝન્ટર
હવે વિચારો કે તમે રેસ્ટોરાંમાં છો. હવે તમે સારાહ સાથે વાત-ચીત કરો.

How can I help you?

 

પ્રેઝન્ટર
તમે બજારમાં વસ્તુઓ ખરીદી રહ્યા છો. સારાહ સાથે વાત કરીને અભ્યાસ કરો.

How can I help you?

 

પ્રેઝન્ટર
શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જુઓ.

Sarah
Hi Ben. What’s your favourite food?

Ben
My favourite food is lamb.

Sarah
What do you eat for dinner?

Ben
I usually eat vegetable stew for dinner.

Ben
How can I help you?

Sarah
Can I have a kilo of peppers?

Ben
That’s £3.50.

પ્રેઝન્ટર
વેલડન, તમે ઘણું સારું કર્યું છે. હવે તમે ખબર છે કે કેવી રીતે વાનગી અને ભોજન વિશે પૂછવું. સાથે-સાથે કેવી રીતે રેસ્ટોરાંમાં વાનગી ઓર્ડર કરવી, બજારમાં વસ્તુઓ કેમ ખરીદવી અને કેવી રીતે સામેની વ્યક્તિને પૂછવું કે એની મનપસંદ વાનગી કઈ છે. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversation માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

વાનગીઃ સમીક્ષા

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • What’s your favourite food?
    તમારી મનપસંદ વાનગી કઈ છે?

    My favourite food is ______.
    મારી મનગમતી વાનગી છે ______.

    What do you eat for dinner?
    તમે રાત્રે ભોજનમાં શું ખાવ છો?

    I eat ______ for dinner.
    હું રાત્રે ભોજનમાં ______ ખાવ છું.

    How can I help you?
    હું કેવી રીતે તમારી મદદ કરી શકું?

    Can I have the ______?
    શું મને ______ મળી શકે?

    That’s ______ all together.
    બધાનાં મળીને થયાં ______.