1

유닛 1: English Together

유닛 고르세요

  1. 1 English Together

세션 5

What would you do if you found a wallet full of cash?

In today’s episode we will be discussing money and honesty.

세션 5 점수

0 / 4

  • 0 / 4
    엑티비티 1

엑티비티 1

What would you do if you found a wallet full of cash?

What would you do if you found a wallet full of cash? In today’s episode we will be discussing money and honesty.

 જો તમને પૈસાથી ભરેલું પાકીટ રસ્તામાં પડેલું મળે તો તમે શું કરશો? આજના એપિસોડમાં અમે પ્રમાણિકતા અને પૈસા વિશે ચર્ચા કરીશું.

Listen to the audio and take the quiz

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે...

Phil
Hi, I’m Phil.

Tom
And I’m Tom. Welcome to the programme!

પ્રેઝન્ટર
આજે વાત કરવી છે ‘honesty’ એટલે પ્રમાણિકતાની અને ‘money’ એટલે પૈસા વિશે. મિત્રો, તમને જો પૈસાથી ભરેલું પાકીટ રસ્તામાં પડેલું મળે તો તમે શું કરશો? તમે એ પાકીટ રાખી લેશો? કે પછી એ જે વ્યકિતનું છે એને પાછું આપી દેશો?
હાલમાં જ એક સર્વેક્ષણ થયું જેમાં એ જાણવાની કોશિશ થઈ કે લોકો કેટલા પ્રમાણિક છે. સર્વેક્ષણ અંતર્ગત વિશ્વનાં 16 શહેરોમાં પૈસાથી ભરેલા પાકીટ રસ્તામાં મૂકવામાં આવ્યા અને જોવામાં આવ્યું કે જે વ્યકિતને પાકીટ મળે છે એ એના મૂળ માલિકને પરત કરે છે કે નહીં.
રશિયાનું પાટનગર મોસ્કો, બ્રાઝિલની રાજધાની રીયો ડી જાનેરો અને ફિનલેંડની રાજધાની હેલસિન્કી જેવાં શહેરોમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું જેના તારણો ઘણાં રસપ્રદ છે. મિત્રો, તમને શું લાગે છે કે ત્રણેય શહેરોમાંથી સૌથી વધારે પ્રમાણિક શહેર કયું છે?

Tom
It depends. How much we are talking about?

Phil

Tom!

પ્રેઝન્ટર
અમે તમને સવાલનો જવાબ થોડી વારમાં જણાવીશું. મિત્રો, હાલમાં જ એક વ્યકિતએ પૈસાથી ભરેલું પાકીટ એના મૂળ માલિકને પરત કર્યું. મિડીયાએ પણ વ્યકિતની પ્રમાણિકતાની નોંધ લીધી છે. તમે પણ એ ન્યૂઝ સાંભળો.

News insert
What would you do if you found a wallet full of cash - $1,500 to be exact? Would you return it? A recent incident in California might surprise you. A teenager was seen on surveillance footage returning a wallet with $1,500 inside. It happened outside a home in California after the young man found the wallet filled with $1500 in cash and credit cards in the driveway of a neighbour’s home, proving that there are still good people out there.

Tom
$1,500? That’s a lot of money.

Phil

Yes, it is! I’d be absolutely devastated if I lost that amount of money!

પ્રેઝન્ટર
I would be devastated, as well! ‘Devastated’ નો અર્થ થાય છે બરબાદ થવું અથવા પાયમાલ થઈ જવું.

Tom
And the people who lost the wallet are probably devastated! That is so much money to lose!

Phil
Yeah, but when they got it back they were probably completely thrilled! Imagine how happy they were to get their wallet back.

પ્રેઝન્ટર
Absolutely! ‘Thrilled’ એટલે રોમાંચિત થઈ જવું. Yes, what a relief!
Tom
I think I’d be thrilled if I found that much money on the street!

Phil
Really, Tom? Would you seriously think about keeping the money if you found it on the street?

Tom
I’d probably think about it, yeah. I mean, if someone is carrying around that much money in their wallet and they lose it, that’s their fault, really! They should be more careful!

Phil
Ok, true, but it is quite easy to lose a wallet. I mean, we’ve all done it.

પ્રેઝન્ટર
Yes, I have, and I was very upset

Tom
Well, I haven’t. I always know where my wallet is.

Phil
Well, then you don’t know what it feels like to lose something that’s valuable to you. You can feel totally heartbroken.

પ્રેઝન્ટર
Yes, especially if it contains some personal possessions that you can’t replace. “Heartbroken” નો અર્થ થાય છે એટલે ભગ્નહૃદય, હતાશ.
મિત્રો, તમને આગળ જે પ્રશ્ન કર્યો હતો કે મોસ્કો, રીયો ડી જાનેરો અને હેલસિન્કીમાંથી કયા શહેરના લોકો સૌથી વધુ પ્રમાણિક છે? મોસ્કો, રશિયા રીયો ડી જાનેરો, બ્રાઝિલ હેલસિન્કી, ફિનલેંડ અને જવાબ છે હેલસિન્કી, ફિનલેંડ
Tom
Oh, Phil, if only you’d lost your wallet in Helsinki, eh?!

Phil
Yeah, that would have been good! I might have got it back. I would have been absolutely ecstatic if that had happened.

પ્રેઝન્ટર
Me too! “Ecstatic”. Ecstatic એટલે ઊર્મિલ.

Tom

Do you know what would make me ecstatic?

Phil
What, Tom?

Tom
Finding your wallet.

Phil
Why?

પ્રેઝન્ટર
Yeah, why?

Tom
So then I could give it back to you.

Phil
Oh, Tom

પ્રેઝન્ટર
અરે વાહ ટોમ, ખૂબ સરસ વાત કરી! મિત્રો, જો તમને કોઇ વ્યકિતનું પાકીટ રસ્તા ઉપર મળે તો તમે એને પરત કરશો? મને ખાતરી છે તમે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરું પાડશો.
ફ્રેંડસ્, કોઈ વસ્તુ ખોવાઈ જવાથી તમને ‘heartbroken’ નો અનુભવ થયો છે? કોઇની ખોવાયેલ વસ્તુ એને પાછી આપીને તમે ‘thrilled’ થયા છો?
લાગણીઓ સાથે સંલગ્ન આજે જે પણ શબ્દો વિશે ચર્ચા કરી એનુ પુનરાર્વતન કરી લઈએ. ‘Devastated’ એટલે બરબાદ થવું અથવા પાયમાલ થઈ જવું, જ્યારે “heartbroken” નો અર્થ થાય છે ભગ્નહૃદય, હતાશ.

‘Thrilled’ ને ગુજરાતીમાં કહીશું રોમાંચિત અને ‘ecstatic’ ને કહીશું ઊર્મિલ. મિત્રો, આ શબ્દો ‘extreme adjective’ એટલે અતિશય વિશેષણ છે. આનો અર્થ થયો કે તમે આ વિશેષણોને બીજા શબ્દો જેમ કે ‘totally’ એટલે પૂર્ણતયા, ‘absolutely’ એટલે સંપૂર્ણપણે, ‘completely’ એટલે સર્વથા, બિલકુલ સાથે જોડીને ઉપયોગમાં લઇ શકો છો.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું બીજા એપિસોડમાં ત્યાં સુધી ...Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

Wallet full of cash

4 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • absolutely devastated
    સંપૂર્ણપણે પાયમાલ થઈ જવું

    completely thrilled
    એકદમ રોમાંચિત થવું

    totally heartbroken
    પૂર્ણતયા ભગ્નહૃદય, હતાશ

    absolutely ecstatic
    સંપૂર્ણપણે ઊર્મિલ

    valuable
    કીમતી, મૂલ્યવાન

    related to
    સંબંધિત