1

유닛 1: English Expressions

유닛 고르세요

 1. 1 English Expressions

세션 25

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

세션 25 점수

0 / 3

 • 0 / 3
  엑티비티 1

엑티비티 1

A close shave

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘A close shave’ એટલે ‘જરા અમથામાં બચી જવું’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘A close shave’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.
રોબનાં ચહેરા ઉપર ઈજાનાં ડાઘ જોઈને ફૈફેઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. તમને શું લાગે છે મિત્રો, રોબને કોઈ અકસ્માત નડ્યો છે? ચાલો જાણીએ...

Feifei
Erm, Rob, are you OK? You've got some cuts on your face.

Rob
Oh well, yes, I've had a bit of a bad morning.

Feifei
I'm sorry to hear that. What happened?

Rob
Well, I was cycling into the office and some idiot ran out in the road, right in front of me.

પ્રેઝન્ટર
રોબની સવાર કેમ બગડી ગઈ? તમે એકદમ બરાબર બોલ્યા! રોબ સાઇકલ લઈને ઑફિસ આવતો હતો ત્યારે કોઈની સાથે એનો અકસ્માત થતાં-થતાં રહી ગયો. પછી શું થયું એ જાણવા આગળ સાંભળો...

Feifei
Crikey – did you hit him?

Rob
No – but it was a close shave.

Feifei
A close shave? Did he have a razor?!

Rob
No Feifei – that would have hurt. This is an expression that describes a dangerous or unpleasant situation that has only just been avoided. It almost happened… but it didn't.

Feifei
Lucky for you! So you're saying you nearly had an accident but you didn't?

Rob
Exactly.

પ્રેઝન્ટર
રોબ ‘a closed shave’ જેવી સ્થિતિમાંથી પસાર થયો છે. મિત્રો, ‘shave’ નો અર્થ થાય છે દાઢી કરવી અને ‘close’ નો અર્થ થાય છે નજીક. દાઢી કરતી વખતે અસ્ત્રાને તમે ચામડીની એકદમ નજીક રાખો છો કે જેથી વાળ ન દેખાય એટલા નાના થઈ જાય. આને અંગ્રેજીમાં કહીશું ‘A close shave’.
આવી જ રીતે જ્યારે તમે જરાક અમસ્તાથી કોઈ દુર્ઘટના અથવા અકસ્માતમાંથી બચી જાવ છો ત્યારે અંગ્રેજીમાં ‘close shave’ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેન્ડસ્, ઘટના બનવી અને ન બનવી વચ્ચે ન દેખાય એવી પાતળી રેખા હોય છે. દાઢી કર્યા બાદ વાળ દેખાતાં નથી જેને કહેવાય છે close shave’.
આ અભિવ્યક્તિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે કોઈ દુર્ઘટનામાંથી સહજ માટે બચી ગયા હો અને એકદમ સલામત હો. આ અભિવ્યક્તિનો સંજ્ઞા તરીકે ઉપયોગ કરાય ત્યારે પણ શબ્દોનો ક્રમાંક બદલાતો નથી અને ‘a’ ‘close’ ‘shave’ જ રહે છે. અભિવ્યક્તિ સાથે અંગ્રેજી ક્રિયાપદ ‘be’ અને ‘have’ નો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ક્રિયાપદ ‘be’ નો ઉપયોગ પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ઉપયોગમાં લેવાય છે, જ્યારે ‘have’ નો ઉપયોગ વ્યક્તિ વિશે વાત કરવા માટે કરાય છે.

હજુ કનફ્યઝન છે? ચાલો થોડા ઉદાહરણ સાંભળીએ..

Examples

We had to run to catch the plane – it was a close shave but we just managed to get on. Thank goodness we didn’t miss it!

I had a really close shave this morning when a car just missed me as I was crossing the road. He was going very fast and only saw me at the last minute.

William had a close shave when he was riding his motorbike and a deer jumped out into the road. He managed to avoid it and didn’t hit it but it was a very close shave

Feifei
So, a close shave describes a situation where you have a narrow escape from something bad. So you had a narrow escape this morning Rob?

Rob
I did. Why don't people look when they cross the road?! I could have ended up falling off my bike and being hit by a bus.

Feifei
But hold on Rob – if you didn't fall off your bike, why have you got those cuts on your face?

Rob
Oh… these! Well, I had a shave this morning and used a blunt razor.

Feifei
Ouch! So you really did have 'a close shave'!

Rob
Ha ha. You're as sharp as a razor Feifei! I mean intelligent or sharp-witted.

Feifei
Unlike your razor.

પ્રેઝન્ટર
આશા રાખીએ કે રોબ સાઇકલ પર ઑફિસ આવતી વખતે ‘close shave’ જેવી સ્થિતિનો સામનો ન કરે. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય ‘close shave’ જેવી સ્થિતિનો સામનો કર્યો છે? તમારા પ્રતિભાવ અમને અમારા ફેસબુક પેજ પર જરૂરથી જણાવજો. આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં..ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

A close shave

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

 • crikey
  આશ્ચર્યનો સૂચક

  razor
  અસ્ત્રો કે અસ્તરો

  avoided
  ટાળ્યું

  a narrow escape
  જરા અમથામાં બચી જવું

  blunt
  ધાર કે અણી વિનાનું, બૂઠું

  sharp-witted
  તીક્ષ્ણ