1

유닛 1: English Expressions

유닛 고르세요

  1. 1 English Expressions

세션 14

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

세션 14 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

Game changer

Listen to find out how to use an everyday English expression.

સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો.

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘game changer’ એટલે ‘રમત બદલનાર’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘game changer’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.
હેરીએ નવી વસ્તુ ખરીદી છે. ફૈફેઈ હેરીને વસ્તુ વિશે પૂછી રહી છે. શું તમને ખબર છે મિત્રો કે હેરીએ શું ખરીધું? ચાલો જાણીએ..

Feifei
So Harry – did you end up buying a new TV like you were planning?

Harry
I certainly did - and then some! I don't know if 'TV' is really the right word for it though.

Feifei
Why not?

Harry
Well, it's so much more. It's got a 72-inch curved screen with ultimate high-definition and it's in 3D. When you watch a programme, it's like you're really there.

પ્રેઝન્ટર
તમને નથી લાગતું મિત્રો કે નવું ટી.વી. ખરીદીને હેરી ઘણો ખુશ છે? એ બહુ જ ઉત્સાહિત છે નહીં? મિત્રો હેરી કેમ આટલો ખુશ છે એ જાણવા આગળ સાંભળો...

Feifei
Wow - it sounds amazing.

Harry
It is! TV will never be the same again. In TV terms, it’s a real game changer.

Feifei
A game changer? What's that?

Harry
Well, it's so unlike any normal TV, that it's changed the rules of what TVs are. You will never think of TV in the same way if you watch my TV – it's a new world of television.

Feifei
So, 'game changer' means something that is so new and different, it changes the rules of the game.

Harry
Exactly. It could be technology, like my TV, or a person with new ideas, or a new direction in music or fashion. Any new innovation that changes the current situation.

પ્રેઝન્ટર
હેરીને લાગે છે કે એનું ટી.વી. એક ‘game changer’ છે. ફ્રેન્ડસ્, ‘game’ નો અર્થ થાય છે રમત અને ‘changer’ એટલે વ્યક્તિ અથવા વસ્તુ જે રમતને બદલી નાંખે. આ અભિવ્યક્તિ મુખ્યત્વે રમતના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે કોઈ ક્રિયા અથવા ખેલાડીના કારણે આખી બાજી બદલાઈ જાય ત્યારે ‘game changer’ તરીકે વર્ણન કરવામાં આવે છે.
આ અભિવ્યક્તિને આજકાલ નવી વસ્તુઓ માટે કરવામાં આવે છે જે હાલમાં ઉપલબ્ધ વસ્તુઓથી એકદમ ભિન્ન હોય અને સમગ્ર પરિસ્થિતિને બદલવાની ક્ષમતા ધરાવતો હોય. આજ કારણ છે કે ‘game changer’ ને આધુનિક ટેક્નૉલોજિ સાથે જોડવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ વર્ષોથી ચાલી રહેલી કાર્યપ્રણાલીમાં અભૂતપૂર્વ ફેરફાર લાવે તો એને કહીશું ‘game changer.’
આ અભિવ્યક્તિ એક સંજ્ઞા છે અને એટલા માટે અંગ્રેજીમાં ‘game changer’ ની આગળ ‘a’ નો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલાં માટે કહીશું કે હેરીનું ટી.વી. ‘is a game changer’ નથી.
હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.

Examples
The Beatles' album Sergeant Pepper was a real game changer – it transformed pop music forever.
Our company needs a game changer – someone who can come in and rethink the way we do everything.
Last year my boss said we could all work from home whenever we needed to. It's been a real game changer in the way we work.

Feifei
So, some different types of game changers there. For people learning English, I suppose the internet has been a real game changer. You can study anytime, anywhere now.

Harry
You can – especially if you visit our website bbclearningenglish.com.

Feifei
Very true, if you want to improve your English, our website can be a real game changer. So, I suppose you're going to be staying in tonight.

Harry
Me? No, I'm going out.

Feifei
But, you've got an amazing new TV, the game changer.

Harry
I know, but it's Thursday, and there's never anything good on TV on Thursdays. And to be honest, I think I've been watching too much TV. I need to get out more.

Feifei
Oh well – I guess your TV didn't change the game for long.

પ્રેઝન્ટર
લાગે છે હેરીનું ટી.વી. ‘game changer’ બની શક્યું નહીં. તમારા અંગે જણાવો મિત્રો? શું તમને લાગે છે કે ઇન્ટરનેટ એ અંગ્રેજી શીખનારાઓ માટે ‘game changer’ સાબિત થયું છે? તમને એવી કોઈ શોધ યાદ છે જે ‘game changers’ હતી?
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી... Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Game changer

3 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો જવાબ આપો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • unlike
    ભિન્ન રીતે

    rules
    નિયમો

    a new direction
    નવી દિશા

    transform
    રૂપાંતર કરવું

    innovation
    નવીન વસ્તુ