1

유닛 1: English Expressions

유닛 고르세요

  1. 1 English Expressions

세션 12

Listen to find out how to use an everyday English expression.

સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

세션 12 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

To downsize

Listen to find out how to use an everyday English expression.

સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો.

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું ‘to downsize’ એટલે ‘કદમાં ઘટાડો’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘to downsize’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.
નીલ અને ફૈફેઈ ચર્ચા કરી રહ્યાં છે નાની થઈ રહેલા કંપનીઓ વિશે અને આ કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓ વિશે. તમને શું લાગે છે મિત્રો, નાની થઈ રહેલ કંપનીઓ અને આજના રૂઢિપ્રયોગમાં કઈ સમાનતા છે? જાણવા સાંભળો બન્નેને.
Neil
The word we are going to focus on today is the verb 'to downsize'. That's the word companies use to describe cutting a number of jobs and making employees redundant. 'Downsizing' is the noun.

Feifei
Yes. When they make workers redundant the companies become smaller in size. They downsize.

પ્રેઝન્ટર
‘Downsize’એ બે શબ્દોથી બનેલો શબ્દ છે ‘down’ અને ‘size’. અહીં ‘size’ એક ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે ‘to change size’ અને ‘down’ નો અર્થ થાય છે ફેરફારની દિશા. આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે નાનું થઈ જવું. જ્યારે ઘંઘો નાનો થવા લાગે અથવા સંકોચાવા લાગે ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે.
Neil
You might have heard or read this verb during the economic downturn of the last few years. As most people were short of money, they decided to save the money they did have and it had an impact on businesses all over the world.

Feifei
And some people have started applying the term to their own situations. If you've had to sell your house and move to a smaller flat, for example, you might say you were 'downsizing'.

પ્રેઝન્ટર
ધંધામાં જ્યારે પણ ‘downsize‘ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એનો અર્થ થાય છે કે અમુક કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવશે. અને એટલા માટે આને નકારાત્મક શબ્દ તરીકે પણ જોવામાં આવે છે. લોકો જ્યારે નાના ઘરમાં શિફ્ટ કરે છે ત્યારે પણ ‘downsizing’ શબ્દનો ઉપયોગ કરાય છે. પણ દરેક વખતે એ નકારાત્મક હોતું નથી. લોકો નાના ઘરમાં એટલા માટે શિફ્ટ કરે છે કારણકે એમણે મોટાં ઘરની જરૂર ન પણ હોય અથવા તો પોતાની જીવનશૈલી બદલવા માંગતા હોય.
હજુ કનફ્યૂઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.
Examples
The growth of online sales in the UK has forced many retail businesses to downsize. Some of them have reduced their number of outlets in the high street.
Now that I am going to university, my parents have decided to downsize. They are selling the house, moving to a flat and using some of the money to travel the world.
Many people are upset about the company’s decision to downsize. Their decision will lead to many people losing their jobs.

Feifei
And if you don't mind me saying, Neil, I think you would benefit from downsizing.

Neil
What do you mean? I don't own a company and I'm not selling my house or anything.

Feifei
No but I've noticed you've… well, you know, you really enjoy your food, don't you?

Neil
Are you calling me fat!?

Feifei
Oh no, no, no… well, yes. A little.

Neil
How dare you! And anyway, we don't use 'downsize' for bodies, so you're confusing our audience!

Feifei
Sorry, Neil.

Neil
I am a bit fat, actually…

Feifei
Well, maybe if the company downsizes, you won't be able to afford all those meat pies.

Neil
That's what I like about you, Feifei. You always look on the bright side.

પ્રેઝન્ટર
મિત્રો, ફૈફેઈ નીલને રસ્તો સૂચવી રહી છે જેનાથી એ ‘downsize’ થઈ શકે. તે નીલને જણાવે છે કે એને પોતાના શરીરના વજનને ‘downsize’ કરવાની જરૂર છે. ફ્રેન્ડસ્, ફૈફેઈએ જે રીતે ડાઉનસાઇઝ શબ્દનો ઉપયોગમાં કર્યો એ બહુ જૂજ રીતે કરવામાં આવે છે અને માટે નીલને લાગ્યું કે ફૈફેઈ આજ આપણે બધાને ગૂંચવી નાંખશે.
યાદ રાખો કે સૌથી વધુ વખત ‘downsize’ નો ઉપયોગ કંપનીઓ અથવા જ્યારે ધંધો નાનો થવા લાગે ત્યારે કરવામાં આવે છે. જ્યારે લોકો નાના ઘરમાં શિફ્ટ થાય ત્યારે પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
મિત્રો, તમે જે કંપનીમાં કામ કર્યું છે એ કોઈ દિવસ ‘downsize’ થઈ છે? શું તમે ક્યારેય પણ પોતાના ઘરને ‘downsize’ કરવાનું વિચાર્યું છે? તમને શું લાગે છે આમ કરવાથી તમારા જીવનમાં કેવા ફેરફાર આવશે?
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી… Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

To downsize

3 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • employee
    નોકરીમાં રાખેલ માણસ

    redundant
    અનાવશ્યક, બિનજરૂરી

    company
    કંપની

    downturn
    મંદી

    short of money
    પૈસાની અછત

    retail
    છૂટક વેચાણ