Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 1
Listen to find out how to compare two things
સાંભળો અને જાણો બે વસ્તુઓની તુલના કઈ રીતે કરશો.
Session 1 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I compare two things?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન...હેલ્લો શાન વેલકમ!
Sian
Hi, everybody!! Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે બે વસ્તુઓની તુલના કઈ રીતે કરશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો જે eating in અને eating out વચ્ચે તુલના કરી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેયમાંથી કેટલા લોકો eating in પસંદ કરે છે અને તેમના કારણો કેટલાં વાજબી છે.
‘I prefer eating in because it's healthier.’
‘Eating in because it's cheaper!’
‘Eating out is better, but it's more expensive.’
પ્રેઝન્ટર
તો બે વ્યક્તિઓ Eating in એટલે કે ઘરે જમવાનું પસંદ કરે છે. Eating out નો ગુજરાતીમાં અર્થ થાય છે બહાર જમવું. મિત્રો, બન્ને વ્યક્તિઓએ eating in માટે જે કારણો આપ્યાં શું તમે એની સાથે સહમત છો?
Sian, shall we look at the language we can use to compare two things? They all used comparative adjectives – didn't they? Comparative adjectives એટલે તુલનાત્ક વિશેષણો.
Sian
Yes, and there are some very simple rules to help you. So first let's look at adjectives with one syllable, like 'cheap'.
પ્રેઝન્ટર
OK. Cheap નો અર્થ થાય છે સસ્તું. મિત્રો, શું તમને ખબર છે કે એક અક્ષર વિશેષણને કઈ રીતે તુલનાત્મક બનાવી શકાય? અને વિશેષણ સાથે તમારે શું જોડવાનું છે? જાણવા માટે સાંભળો..
‘Eating in because it's cheaper!’
Sian
Ok so we add the letters 'e r' to a one-syllable adjective. So 'cheap' becomes 'cheaper'
પ્રેઝન્ટર
અને તમે બીજા એક અક્ષર વિશેષણ સાથે પણ અંગ્રેજી શબ્દો 'e r' નો ઉપયોગ કરી શકો છો.
Sian
So cold becomes 'colder', and short becomes 'shorter'. Now let's look at 2 syllable adjectives that end with the letter 'y'. Like 'healthy'.
પ્રેઝન્ટર
Yes. તો healthy એટલે તંદુરસ્ત. મિત્રો, શું તમને યાદ છે કે healthy ને કઈ રીતે તુલનાત્મક બનાવી શકાય? Let's listen again.
‘I prefer eating in because it's healthier.’
Sian
So again we add 'e r' but this time you have to check the spelling.
પ્રેઝન્ટર
Yes. જોડાણી ઉપર ખાસ ધ્યાન આપજો! We remove the 'y' and add 'i e r'. તો healthier નો ઉચ્ચાણ થશે h-e-a-l-t-h-i-e-r.
Sian
And we do this with other adjectives ending in 'y'. So pretty becomes 'prettier' – with 'i e r' at the end. Now, can you remember what happens with other adjectives that are longer than one syllable – for example 'expensive'? Let's listen again to check.
‘It's more expensive.’
પ્રેઝન્ટર
તો બે અક્ષરો અથવા તો એનાથી લાંબા વિશેષણો માટે અંગ્રેજી શબ્દ more નો ઉપયોગ કરીશું. મિત્રો, વિશેષણ પહેલાં more આવશે. યાદ રહે વિશેષણનાં પ્રકારમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં.
Sian
So 'interesting' becomes 'more interesting' and 'difficult' becomes 'more difficult'. Easy right? But careful because there are some exceptions!
પ્રેઝન્ટર
Ah yes 'exceptions' એટલે કે અપવાદો. દાખલા તરીકે જો તમને કહેવું હોય કે કોઈ વસ્તું બહું સારી છે તો આપણે આંગ્રેજીમાં 'gooder' કહીશું નહી. બરાબરને મિત્રો? શું તમને યાદ છે કે આપણે શું કહીશું? Listen again.
‘Eating out is better.’
Sian
So, if we want to say that something is 'more good' we say 'it's better'. And if we want to say that something is 'more bad', we use 'it's worse'. Let's practise those. Repeat after me:
‘better’
‘worse’
પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે Studying online અને studying in class વચ્ચે તુલના કરવા માંગો છો. જો તમને અંગ્રેજીમાં કહેવું હોય કે studying online સરળ છે તો અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
Studying online is easier.
પ્રેઝન્ટર
Did you say the same? હવે કહો કે ક્લાસમાં ભણવું મોંઘું છે.
Sian
Studying in class is more expensive.
પ્રેઝન્ટર
Did you say the same?
Sian
Well done! Hopefully you are enjoying studying online with us!
પ્રેઝન્ટર
And your English is getting better every day. See you next time.
Sian
Bye!
Learn more
1) એક અક્ષર વિશેષણને હું તુલનાત્મક વિશેષણ કઈ રીતે બનાવી શકું?
અંગ્રેજી શબ્દો 'e r' ઉમેરો
- Eating in is cheaper than eating out.
- He is taller than me.
વિશેષણો જે 1 સ્વર અને 1 વ્યંજનમાં સમાપ્ત થાય છે તેનો ઉપયોગ કરતી વખતે જોડણી ઉપર ખાસ ધ્યાન આપો (e.g. big, hot). અહીં છેલ્લાં વ્યંજનને બમણું કરી નાંખો
- It's hotter today than yesterday.
- You look thinner today.
2) બે શબ્દોથી કે તેથી વધુ લાંભા વિશેષણો માટે?
સામાન્યતઃ 'y' સાથે પૂર્ણ થતાં વિશેષણોમાં 'y' નાં સ્થાને 'i e r' નો ઉપયોગ કરીશું.
- Eating at home is healthier.
- This film is funnier than the last one.
બીજા વિશેષણો સાથે તમે વિશેષણ પહેલાં 'more' ઉમેરો.
- Eating out is more expensive
3) શું કોઈ અપવાદ છે?
હા. સૌથી અગત્યનું અને ઉપયોગી અપવાદ છે કે 'good' બનશે 'better', 'bad' બનશે 'worse' અને 'far' બનશે 'further'.
- My English is getting worse!
How do I compare two things?
3 Questions
Complete the gaps in these sentences.
નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Hint
આ વિશેષણમાં એક થી વધારે શબ્દ છે.Question 1 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Hint
આ વિશેષણ 'y' થી પૂર્ણ થશે.Question 2 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Hint
આ એક અપવાદ છે.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Can you compare your country and the UK? Tell us on our Facebook group.
શું તમે પોતાનો દેશની સાથે યુ.કે. ની સરખામણી કરી શકો છો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
cheap
સસ્તુંexpensive
મોંઘુંhealthy
તંદુરસ્તclean
સ્વચ્છthin
પાતળું