Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 5

How well do you sleep? There is much discussion about links between sleep and health. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

તમને કેટલી સારી ઊંંધ આવે છે? ઊંઘ અને આરોગ્ય વચ્ચેનાં સંબંધ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

Sessions in this unit

Session 5 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Why we need sleep

How well do you sleep? There is much discussion about links between sleep and health. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

તમને કેટલી સારી ઊંંધ આવે છે? ઊંઘ અને આરોગ્ય વચ્ચેનાં સંબંધ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. associated with

Associated with ખાસ કરીને શૈક્ષણિક અભ્યાસ વિશે વાત કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. Associated with નો ઉપયોગ એ જણાવવા માટે થાય છે કે બે વસ્તુઓ વચ્ચે કડી છે. જોકે કડી વિશે માહિતી આપ્યા વગર. અહીં યાદ રાખવું જરૂરી છે કે આ નથી જણાવતું કે જે કડી છે તે સહજ કડી છે કે નહીં.

  • Obesity associated with many health problems
  • Social problems associated with high unemployment 

2. Wake up to

વાકેફ અથવા માહિતગાર થઈ જાવ એ લાક્ષિણક રીતે જણાવવા માટે wake up નો ઉપયોગ કરવામાં આવે છે. લોકો કંઈક વિશે જાગૃત થઈ જાય એ માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે.

  • City authorities need to wake up to traffic problems
  • Schools waking up to the potential of online learning

3. strike early

Strike early નો અર્થ થાય છે પહેલા હુમલો કરવું. આ સામાન્યતઃ રમત અને લશ્કરી સંદર્ભમાં કરવામાં આવે છે. સાથે-સાથે લાક્ષણિક રીતે આરોગ્ય વિષયો વિશે વાત કરવા માટે પણ ઉપયોગ થાય છે.

  • Serious illnesses can strike early
  • Captain tells team to strike early in order to win

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Grammar

  • academic
    શૈક્ષણિક
    authorities
    સત્તાધિકારી

    aware
    વાકેફ, માહિતગાર

    cause
    કારણ, નિમિત્ત

    disturbed
    અશાંત, વ્યાકુળ

    potential
    થઈ શકે એવું, સંભવનીય

Session Vocabulary