Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 1

India is one of the countries most vulnerable to climate change. How well is the country helping to fight the problem? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

ભારત હવામાન પરિવર્તન બાબતે વિશ્વની સૌથી વધુ જોખમી દેશોમાં આવે છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત કેટલું તૈયાર છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો. 

Sessions in this unit

Session 1 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Climate change: Is India doing enough?

India is one of the countries most vulnerable to climate change. How well is the country helping to fight the problem? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

ભારત હવામાન પરિવર્તન બાબતે વિશ્વની સૌથી વધુ જોખમી દેશોમાં આવે છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત કેટલું તૈયાર છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. be willing to take the lead

'take the lead' એટલે કોઈ કાર્યમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવવી. ઘણી વખત આની પાછળ 'in' અને 'ing' નો ક્રિયાપદ પ્રકાર આવે છે.

  • The manager was looking for someone who was willing to take the lead in finding new clients.
  • The professor has been willing to take the lead in researching near ways to carry out experiments. 

2. on track to meet

જ્યારે કંઈક 'on track to meet' છે તો એનો અર્થ થાય છે લોકોને અપેક્ષા છે કે લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ થશે. પણ આના માટે પુરવા હોવું જરૂરી છે.'Meet' પછી સંજ્ઞા આવે છે જે લક્ષ્યાંક વિશે જણાવે છે. દાખલા તરીકે 'goal', 'commitment', 'target' અથવા 'deadline'.

  • The bank is on track to meet their profit target.
  • The project is on track to meet its deadline.

3. yet to find space in

આ અભિવ્યક્તિમાં space' નો સામાન્યતઃ લાક્ષણિક રીતે ઉપયોગ કરવામાં આવે છે, જેથી સમય અથવા ધ્યાનનો ઉલ્લેખ કરી શકાય. જો કંઈક 'yet to find space' છે તો એનો અર્થ થયો કે તેના માટે સમર્પિત કોઈ સંસાધનો નથી અથવા પ્રયત્નો કરવામાં આવ્યો નથી, અને તે અમારી અપેક્ષાઓની વિરુદ્ધ છે.

  • We have yet to find space in our schedule for that meeting.  = We haven't had time.
  • We have yet to find spacein our plans to address this problem. = We've been too busy to do this.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Grammar

  • affecting
    અસર કરનારી

    campaign
    ઝુંબેશ

    commitment
    પ્રતિબદ્ધતા

    evidence
    પ્રમાણ, પુરાવો

    schedule
    સમયપત્રક

    significant
    નોંધપાત્ર

Session Vocabulary