Session 12

Listen to find out how to talk about things you have permission to do and things you don’t have permission to do.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો કે કઈ વસ્તુ કરવાની પરવાનગી છે અને કઈ વસ્તુની પરવાનગી નથી.

Sessions in this unit

Session 12 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about permission at work?

શું આ વાક્યોનો અર્થ સમાન છે કે પછી અલગ છે?

  • I can wear jeans to work.
  • I'm allowed to wear jeans to work.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ!

Sian
Hello, everybody.

પ્રેઝન્ટર
મિત્રો, આજનાં ઍપિસોડની શરૂઆત કરીશું ત્રણ વ્યક્તિઓને સાંભળીને જે જણાવી રહ્યાં છે તેમને કઈ વસ્તુ કરવાની પરવાનગી છે અને કઈ વસ્તુની પરવાનગી નથી. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે કઈ બાબતની પરવાનગી નથી.

We can wear jeans but we can’t wear shorts.

We’re allowed to finish early on a Friday.

We’re not allowed to smoke inside.

પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યાં? ત્રીજી વ્યક્તિ જણાવે છે કે તે ઑફિસમાં ધુમ્રપાન કરવાની પરવાનગી નથી. શાન, શું આપણે પરવાનગી વિશે વાત કરવા માટે ઉપયોગી એવી ભાષા વિશે વાત શરૂ કરીએ?

Sian
Yes, so the first person used the verb 'can'. But can you remember what followed 'can'? Was it 'to' plus the verb or was it just the verb? Let's listen again to find out.

We can wear jeans but we can't wear shorts.

પ્રેઝન્ટર
બરાબર, ક્રિયાપદ ‘can’ પછી જે બીજી ક્રિયાપદ આવે છે તે મૂળરૂપમાં છે. અને તે પણ ‘to’ વગર. અને આ વાક્યને નકારાત્મક બનાવવા માટે ‘can’t’ નો ઉપયોગ કરી શકો. ‘Can’t’ એ ‘cannot’ નું ટૂંકુ સ્વરૂપ છે.

Sian 
Yes, and 'can' is a modal verb so it doesn't change its form. So we say, 'I can', 'you can', 'we can'. Let's quickly look at the pronunciation. So the positive form 'can' is not normally stressed in a sentence so it becomes 'can'. Repeat after me:

can

can wear jeans

We can wear jeans.

પ્રેઝન્ટર
Great! તો 'can' ઉપર ભાર મૂકવામાં આવ્યો નથી, પણ ‘can’t’ ઉપર સામાન્યતઃ ભાર મૂકવામાં આવે છે. બરાબરને?

Sian
That's right. And it’s pronounced 'can't'. Let's practise the pronunciation.

can’t

can't wear shorts

We can't wear shorts.

પ્રેઝન્ટર
OK. તો આપણે એક વધુ શબ્દસમૂહ સાંભળ્યું હતું જે પરવાનગી વિશે વાત કરે છે. મિત્રો, શું તમને એ વાક્ય યાદ છે? Let’s listen again.

We're allowed to finish early on a Friday.

પ્રેઝન્ટર
હા, તો આપણે ક્રિયાપદ ‘be allowed to’ નો ઉપયોગ કરી શકીએ, જેનો અર્થ થાય છે કે તમને કંઈક કરવાની પરવાનગી છે. આનો અર્થ પણ ‘can’ જેવો જ છે. મિત્રો, ‘be allowed to’ પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરો.

Sian
But 'be allowed to' unlike 'can' does change its form – we need to change the form of the 'be' verb. So we say 'I'm allowed to' 'He's allowed to' 'they're allowed to'. Let's practise the pronunciation. Repeat after me.

allowed

allowed to

I'm allowed to go home early.

She's allowed to go home early.

They're allowed to go home early.

પ્રેઝન્ટર
અને શું તમને યાદ છે કે નકારાત્મક વાક્ય કઈ રીતે બનાવી શકાય?ફરીથી સાંભળો.

We're not allowed to smoke inside.

Sian
Yes so to make it negative we use the negative form of the verb 'be'. Let's quickly practise. Repeat after me.

I'm not allowed.

she's not allowed.

they're not allowed.

પ્રેઝન્ટર
Thanks, Sian. મિત્રો, હવે તમને ખબર છે કે પરવાનગી છે કે નહીં તે વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે હાલમાં જ નવા ફ્લેટમાં રહેવા ગયા છો. તમારો મિત્ર જાણવા માંગે છે કે ફ્લેટમાં કઈ વસ્તુ કરવાની પરવાનગી છે અને કઈ વસ્તુની નથી. તો તમે એને જણાવો કે પાર્ટી કરવાની પરવાનગી નથી. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દો ‘have parties’ નો ઉપયોગ કરો. મિત્રો, તમે જવાબ બે પ્રકારે આપી શકો છો.

Sian
I can't have parties.

I'm not allowed to have parties.

પ્રેઝન્ટર
Great! હવે મિત્રને જણાવો કે તમે ઘરમાં પાલતુ પ્રાણી રાખી શકો છો. તમે આ પ્રશ્નનો જવાબ પણ બે અલગ-અલગ રીતે આપી શકો છો. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ ‘pets’ નો ઉપયોગ કરો.

Sian
I can have pets.

I'm allowed to have pets.

Well done! Now you can talk about things you are allowed to do and things you are not allowed to do! Bye!

પ્રેઝન્ટર
Bye!

Learn more

1) હું કઈ રીતે જણાવું કે મને કંઈક કરવાની પરવાનગી છે?

તમે 'can' અથવા 'be allowed to' started' નો ઉપયોગ કરી શકો છો.

  • I can wear jeans to work.
  • I'm allowed to wear jeans to work. 

2) હું કઈ રીતે જણાવું કે મને કંઈક કરવાની પરવાનગી નથી?

તમે 'can' નો નકારાત્મક પ્રકાર 'can't' નો ઉપયોગ કરી શકો છો. આ 'cannot' નું ટૂંકું પ્રકાર છે. અથવા તો તમે 'be allowed to' નાં નકારાત્મક પ્રકારનો ઉપયોગ કરી શકો છો. આ માટે ક્રિયાપદ 'be' ને નકારાત્મક બનાવું પડશે.

  • We can't smoke inside.
  • We're not allowed to smoke inside.

3) બીજો વાક્ય પ્રકાર ક્યો પ્રકાર લેશે?

'Can' અને 'be allowed to' પછી ક્રિયાપદનો ઉપયોગ કરો અને તે પણ મૂળ રૂપમાં.

  • I can't arrive late.
  • I'm not allowed to make lots of noise.

How do I talk about permission at work?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What things can you do at work or school and what things are you not allowed to do? Come and tell us on our Facebook group!
તમે કામ અથવા શાળામાં શું કરી શકો છો અને તમને કઈ વસ્તુઓ કરવાની પરવાનગી નથી? અમારા ફેસબુક ગ્રુપ માં આવો આ વિશે જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • jeans
    એક જાતનું કાપડ

    shorts
    અર્ધ પાટલૂન, ચડ્ડી

    smoke
    ધુમાડો

    have parties
    પાર્ટીઓ કરવી

    have pets
    પાળેલું પ્રાણી રાખવું