1

Unit 1: English Together

Select a unit

  1. 1 English Together

Session 18

In today’s episode we are talking about the issues surrounding bottled drinks and the environment.

Session 18 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Plastic Bottle Panic!

Plastic Bottle Panic!
In today’s episode we are talking about the issues surrounding bottled drinks and the environment.

પ્લાસ્ટિક બોટલ પૅનિક!
આજનાં એપિસોડમાં આપણે બોટલ્ડ પીણાં અને પર્યાવરણને લગતા મુદ્દાઓ વિશે વાત કરીશું.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Sam
Hello, I’m Sam.

Phil
Hi, I’m Phil.

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરવી છે એવા વિષય ઉપર જેને હાલમાં સમગ્રે વિશ્વમાં ચર્ચા જગાવી છે. અને એ છે પ્લાસ્ટિક બોટલનું ઉત્પાદન અને વ્યવસ્થાપન. અમેરિકાની એનજીઓ કન્ટેનર રિસાયક્લિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં એ જાણવાની કોશિશ થઈ કે અમેરિકામાં દરરોજ કેટલી પ્લાસ્ટિકની બોટલો ફેંકવામાં આવે છે. તો મિત્રો, તમારા મતે એ આંકડો શું હોઈ શકે? તમારા ઑપ્શન છેઃ
અ) 10 મિલિયન
બ) 20 મિલિયન
ક) 60 મિલિયન
અમે તમને આ સવાલનો જવાબ થોડીવારમાં જાણાવીશું.

Sam
Wow, those numbers are huge!

Phil
Well, there are a lot of thirsty people out there! What else are they supposed to drink?

પ્રેઝન્ટર
એકદમ સાચી વાત. શું તમને ખબર છે મિત્રો કે ભારત 90% પ્લાસ્ટિક બોટલોનું રિસાયક્લિંગ કરે છે? આ વાત બહાર આવી છે એક અભ્યાસ થકી જે Council of Scientific and Industrial Research (CSIR) અને National Chemical Laboratory (NCL) દ્વારા કરવામાં આવ્યો છે. યુ.કે. માં શું પરિસ્થિતિ છે?
Sam
Well, almost every shop in the UK sells cheap, bottled water. People drink a lot of it. Water is also much cheaper than sugared drinks, so many people think this is a good way of helping to stop obesity.

પ્રેઝન્ટર
હા, ‘obesity’ એટલે સ્થૂળતા. And sugar can certainly cause obesity….but we still have a lot of bottles! આજે તમે BBC current affairs program, You and Yours, દ્વારા કરવામાં આવેલ ન્યૂઝ સાંભળો જેમાં પ્લાસ્ટિક બોટલ, પીણું, આરોગ્ય અને પર્યાવરણ વિશે વાત કરવામાં આવી છે.

Radio presenter
This is a perfect illustration of the range of bottled water you can buy these days. I’m in a medium-sized and supermarket and I’ve just counted twenty-two different brands of bottled water on the shelves in front of me; that’s not including the supermarket’s own brand and it’s not including the various flavoured waters you can find. Supporters say the rise of bottled water is good for the economy and has manifest health benefits over sugared drinks, which have been blamed for the obesity epidemic. But environmentalists say it’s wasteful, and that most plastic bottles are never recycled.
Sam: It sounds like we might not think enough about the consequences of the bottles we use.

પ્રેઝન્ટર
I agree, Sam. 'Consequences' એટલે પરિણામ. You can see a lot of these consequences here. Like large amount of plastic trash at beaches and public places.

Sam
Yeah, you can find plastic bottles almost anywhere, now! I think that, as well as air pollution, plastic pollution is becoming a real issue!

પ્રેઝન્ટર
‘Pollution’ એટલે પ્રદૂષણ. What do you think, Phil?

Phil
I agree that pollution is a big issue. But what are people supposed to do? I mean, I’m a big consumer of fizzy drinks. I can’t buy a bottle made of paper, can I? It would fall to pieces!

પ્રેઝન્ટર
‘Fizzy drinks’ એટલે નોન-આલ્કોહોલિક, ફ્લેવર્ડ, કાર્બોનેટેડ પીણું.Yes, but there must be other materials we can use?

Sam
Yeah! Something degradable would be better as it wouldn’t cause such a mess for so long!

પ્રેઝન્ટર
Yes! 'Degradable' એટલે રાસાયણિક અથવા જૈવિક રીતે પદાર્થનાઘટકો છૂટાં પાડવા સક્ષમ. Don’t you think it would be better to have bottles made of degradable material, Phil? Especially if people drink as many fizzy drinks as you do!

Phil
Well, I agree, it’s probably a good idea, but you’re also forgetting that people can reuse plastic, too!

પ્રેઝન્ટર
‘Reuse’ એટલે ફરી ઉપયોગ કરવું. Perhaps you’re right, Phil. આ વાત સાથે હું તમને આજના પ્રશ્નનો જવાબ જણાવું. પ્રશ્ન હતો કે અમેરિકામાં દરરોજ કેટલી પ્લાસ્ટિકની બોટલો ફેંકવામાં આવે છે. તો મિત્રો, જવાબ છેઃ ક) 60 મિલિયન બોટલો.

Sam
Oh wow! I can’t believe it, that’s so depressing. It’s really bad for the environment!

પ્રેઝન્ટર
‘Environment’ એટલે વાતાવરણ. You are right Sam!

Phil
Ok, right! I’m going to reuse this bottle! So, where’s the fizzy drinks tap?

પ્રેઝન્ટર
Fizzy drinks?!

Sam
You can’t get free fizzy drinks from the tap, Phil!

Phil
What?! Why not?! That’s ridiculous! I think I’m going to the shop now to buy a nice, cold bottle of lemonade. Does anyone want anything?

Sam
Phil, wait! Think about what you’re doing!!

પ્રેઝન્ટર
ઓહ, આ બન્ને પણ ખરાં છે! મને લાગે છે કે ફિલને ઘણી તરસ લાગી છે. તમારો અભિપ્રાય જણાવો મિત્રો. શું તમે પ્લાસ્ટિકનાં બોટલોને ‘reuse’ અથવા ‘recycle’ કરો છો. શું તમે જે જગ્યાએ રહો છો ત્યાં ‘pollution’ અને ‘obesity’ જેવી સમસ્યાઓ છે?
પ્લાસ્ટિકની બોટલો કામની વસ્તુ છે કે પછી એ વાતાવરણ માટે હાનિકારક છે? તમને શું લાગે છે? અમારા ફેસબુક પેજમાં જોડાવો અને તમારા પ્રતિભાવ જણાવો. પ્લાસ્ટિકનાં બોટલો કે જે ‘degradable’ નથી એના
'consequences’ એટલે કે પરિણમો વિશે વાત કરવા આજે પણે બીજા શબ્દભંડોળનો ઉપયોગ કર્યો છે. મિત્રો, ‘degradable’ એટલે કે ‘રાસાયણિક અથવા જૈવિક રીતે પદાર્થનાઘટકો છૂટાં પાડવા સક્ષમ.’
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Plastic Bottle Panic!

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • obesity
    સ્થૂળતા

    consequence
    પરિણામ

    fizzy drinks
    નોન-આલ્કોહોલિક, ફ્લેવર્ડ, કાર્બોનેટેડ પીણું

    pollution
    પ્રદૂષણ

    degradable
    રાસાયણિક અથવા જૈવિક રીતે પદાર્થનાઘટકો છૂટાં પાડવા સક્ષમ

    reuse
    ફરી ઉપયોગ કરવું

    environment
    વાતાવરણ