Vocabulary Reference

1. Bees

Preconception
પૂર્વધારણા

Precaution
સાવચેતી, અગમચેતી

Prematurely
અકાળે

Preview
પૂર્વદર્શન

Prerequisite
પૂર્વપેક્ષિત વસ્તુ અથવા બાબત

Predetermined
આગળથી નક્કી થયેલ

Pre-test
પૂર્વ-પરીક્ષણ

Pre-date
હોય તે પહેલાંની તારીખ

2. Schadenfreude

Schadenfreude
હાનિકારક આનંદ

café
ઉપહારગૃહ

faux pas
અવિચારી કૃત્ય

paparazzi
ફોટોગ્રાફરો જે પ્રખ્યાત લોકોનું અનુસરણ કરે છે જેથી તેમનાં ફોટોગ્રાફ્સ લઈ શકે

tattoo
છૂંદીને ચિત્ર પાડવું

smorgasbord
જાતજાતની વાનગીઓવાળું ભોજન, જેને જમનારે પોતે પીરસી લેવાનું હોય છે 

karaoke
મનોરંજનનું પ્રકાર, જેમાં માત્ર સંગીત વાગે છે  

aficionado
કોઈ ખાસ વિષય પ્રત્યે ખૂબ રસ અને ઉત્સાહી હોવું

guru
પ્રભાવી કે આદરણીય શિક્ષક

kowtow
ગુલામની જેમ વર્તવું

3. Robots on the road

While
જ્યારે

Whereas
જેથી કરીને....તેથી

However
તેમ છતાં

Although
જોકે, યદ્યપિ

Though
તેમ છતાં

Despite
છતાં

In spite of 
તેમ છતા પણ

Nevertheless
તોપણ

But
પણ, પરંતુ