Session 9

Today we will be discussing the pros, cons and issues surrounding organic food.
આજે આપણે ચર્ચા કરીશું 'organic food' નો ફાયદા, નુકશાન અને સંલગ્ન બીજા મુદ્દાઓ. 

Sessions in this unit

Session 9 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Organic food or organic fad?

Today we will be discussing the pros, cons and issues surrounding organic food.
આજે આપણે ચર્ચા કરીશું 'organic food' નો ફાયદા, નુકશાન અને સંલગ્ન બીજા મુદ્દાઓ.

Quiz

યુ.કે. ના organic food market નું કદ શું છે?

અ) 1 અબજ પાઉન્ડ
બ) 2 અબજ પાઉન્ડ
ક) 10 અબજ પાઉન્ડ

Listen to discover the answer!

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ. English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Tom
Hi everybody, I’m Tom. Welcome once again to English Together!

Phil
And I’m Phil.  Welcome.

પ્રેઝન્ટર
મિત્રો, આજનો વિષય છે ‘organic food’  એટલે કૃત્રિમ ખાતરો અથવા જંતુનાશક દવાઓ વિના ઉત્પન્ન થયલું ભોજન. Tom, Phil, what do you think of when I say the words ‘organic food’?

Tom
I think ‘organic food’ refers to food which grown organically, or naturally, without the input of synthetic chemicals.

પ્રેઝન્ટર
Hmm… ‘Synthetic chemicals’ ને ગુજરાતીમાં કહીશું કૃત્રિમ રસાયણો.

Phil
It means fancy, expensive versions of normal food. I think it’s a bit of a fad.

પ્રેઝન્ટર
‘A fad’ એટલે એક મજબૂત વલણ અથવા ઝોક, જે થોડા સમય માટે છે. How is a fad different from a trend, exactly?

Phil
A fad is a strong trend that doesn’t last very long. People forget about it very quickly, despite their initial interest.

પ્રેઝન્ટર
Ah OK! A fad એ અલ્પજીવી વલણ છે. Fad or not, the UK organic food market is growing quickly! તો મિત્રો, તમારા માટે પ્રશ્ન છે કે The Soil Association મુજબ યુ.કે. ના organic food market નું કદ શું છે?

અ) 1 અબજ પાઉન્ડ
બ) 2 અબજ પાઉન્ડ
ક) 10 અબજ પાઉન્ડ

અમે તમને આ પ્રશ્નનો જવાબ થોડીવારમાં જણાવીશું.

Tom
That’s a lot of money for a fad, Phil.

Phil
I mean, I think trends are market-driven anyway.

પ્રેઝન્ટર
‘Market-driven એટલે બજાર સંચાલિત. સરળ શબ્દોમાં કહીએ તો વ્યાવસાયિક લાભો અને ગ્રાહકોની જરૂરિયાતો મુજબ ચાલતું બજારતંત્ર. Can you tell us more?

Phil
So, businesses will produce more of something, as they know people will continue to buy it, regardless of whether it’s good or not.

Tom
But I do think people have real concerns about things like animal welfare and the environment, don’t you?

પ્રેઝન્ટર
‘Animal welfare’ ને ગુજરાતીમાં કહીશું પ્રાણીઓની સંભાળ અને કલ્યાણ. That’s right!  Did you know that organic farms can have up to fifty percent more wildlife around them?!

Phil
That’s very nice, but food grown normally, or conventionally, is fine! Synthetic chemicals allow us to grow more and they don’t affect nutrition

પ્રેઝન્ટર
‘Nutrition’ ને ગુજરાતીમાં કહીશું પોષણ. ભારતમાં લોકો મોટા પ્રમાણમાં ‘organic food’ તરફ વળી રહ્યા છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. લોકો ‘organic food’ ને સ્વાસ્થ્ય માટે સારો ગણે છે.

Tom
Hmm. I’m not sure either way. I think the jury’s out about whether organic food is actually any better for us nutritionally.

પ્રેઝન્ટર
‘The jury’s out’ એક અંગ્રેજી અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય છે કે લોકો કોઈ બાબત અથવા વિષય ઉપર હજુ નિર્ણય લીધો નથી. જ્યારે ન્યાયાધીશ કેસમાં શું ચુકાદો આપવું તે વિશે નિર્ણય લઈ શકતો ન હોય ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. I think the jury’s is still out here, too.

Phil
I’m telling you that it isn’t any healthier! It’s just a faddy idea that people have that food suppliers are cashing in on!

પ્રેઝન્ટર
Oh my! To cash in on something એટલે તકનો લાભ લેવો. Why do you think that, Phil?

Phil
Well, let’s listen to the experts shall we? Here’s today’s clip from BBC Radio 4’s You and Yours.

પ્રેઝન્ટર
Good idea! મિત્રો, ‘organic food’ ઉપર તાજેતરમાં એક શોધ કરવામાં આવ્યું છે. શોધમાં જણાવાની કોશિશ થઈ કે ખરેખર ‘organic food’ એ ફાયદાકારક છે કે નહીં. તમે પણ સાંભળો.

Presenter
In 2009 the Food Standards Agency commissioned a study. It concluded that there are no important differences in the nutritional content or any additional health benefits of organic when it's compared with conventionally-produced food. Dr Allison Tedstone, their Chief Nutritionist, says the current evidence doesn't support the idea that organic food is any better for you.

Dr Tedstone
Of course, there are people might want to consume organic food and it's to do with farming practice, to do with consumer choice. But, as a nation, we really need to focus on improving our diet, and I wouldn’t worry about the organic provenance of food.

પ્રેઝન્ટર
Hmm, so, she said that there are no real benefits to organic food. ‘Benefits’ એટલે લાભો.

Tom
And she also suggested that our overall diet was more important than the way food is produced.

Phil
You see, it’s all a fad! No wonder people are cashing in! Are you going to tell us how big the market is in the UK?

પ્રેઝન્ટર
Ah yes! મિત્રો, આ સાથે હું તમને આજના પ્રશ્નનો જવાબ જણાવું. જવાબ છે વિકલ્પ (બ). યુ.કે. ના organic food market નું કદ છે 2.2 અબજ પાઉન્ડ.

Phil
Exactly,  that’s far too much money to spend on unnecessary organic products. It’s ridiculous! You know what, I’m leaving. And I’m going to eat a nice, unhealthy, non-organic lunch! 

Tom
Wow, he really isn’t a fan of organic food, is he?

પ્રેઝન્ટર
Maybe it’s all the synthetic chemicals he eats making him angry. આજે જે કઈ પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘A fad’ એટલે એક મજબૂત વલણ અથવા ઝોક, જે થોડા સમય માટે છે જ્યારે ‘organic food’  એટલે કૃત્રિમ ખાતરો અથવા જંતુનાશક દવાઓ વિના ઉત્પન્ન થયલું ભોજન. ‘Synthetic chemicals’ ને ગુજરાતીમાં કહીશું કૃત્રિમ રસાયણો અને ‘market-driven’ એટલે બજાર સંચાલિત. ‘Nutrition’ ને ગુજરાતીમાં કહીશું પોષણ અને ‘the jury’s out’ એક અંગ્રેજી અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય છે કે લોકો કોઈ બાબત અથવા વિષય ઉપર હજુ નિર્ણય લીધો નથી. Thanks for joining us and see you next week for more English Together! Bye! 

Language

-driven
We use -driven as a suffix to indicate forces which strongly influence something. It is always hyphenated in this form.

The old trains don’t use electric engines – they are steam-driven!
The trends in mobile phones are consumer-driven. Companies just give consumers what they want!

synthetic
Synthetic describes products which are not made naturally. The products come from a process of chemical synthesis.
We often use this word to describe chemical production. The verb is to synthesise.

After his car accident, doctors were able to provide Adam with a new, synthetic leg. He can walk again!
Don’t eat junk food! All the flavour has been synthesised by scientists!

nutrition
Nutrition refers to the process of gaining the necessary products from food which allow us to grow. These chemicals, often vitamins and minerals, are called nutrients. If something helps our body to grow well we can say that it is nutritious.

 

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

Organic food or organic fad?

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • organic food
    કૃત્રિમ ખાતરો અથવા જંતુનાશક દવાઓ વિના ઉત્પન્ન થયલું ભોજન
    synthetic chemicals
    કૃત્રિમ રસાયણો
    a fad
    એક મજબૂત વલણ અથવા ઝોક, જે થોડા સમય માટે છે
    market-driven
    બજાર સંચાલિત
    animal welfare
    પ્રાણીઓની સંભાળ અને કલ્યાણ
    nutrition
    પોષણ
    the jury’s out
    લોકો કોઈ બાબત અથવા વિષય ઉપર હજુ નિર્ણય લીધો નથી
    to cash in (on something)
    તકનો લાભ લેવો