Session 8

A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

હાલમાં જ કરવામાં આવેલા સંશોધન મુજબ લોકોનાં માનસિક સુખાકારી માટે વોટ્સએપ સારું પુરવાર થયું છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

Sessions in this unit

Session 8 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

WhatsApp: good for well-being?

A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

હાલમાં જ કરવામાં આવેલા સંશોધન મુજબ લોકોનાં માનસિક સુખાકારી માટે વોટ્સએપ સારું પુરવાર થયું છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. psychological well-being

Psychological wellbeing એ માનસિક આરોગ્ય સાથે સંલગ્ન શબ્દ છે. Well-being નો માત્ર આરોગ્ય માટે નહીં પણ ખુશી અને સમુધ્ધિ વિશે વાત કરવા માટે ઉપોગ કરવામાં આવે છે.

  • Family life key to psychological wellbeing
  • Companies urged to consider staff's psychological wellbeing

2. time well spent

Time well spent એ અંગ્રેજી અભિવ્યક્તિ છે, જેનો અર્થ થાય છે કે સમયનો સદઉપયોગ કરવામાં આવ્યું છે.

  • Time on holiday is time well spent: study
  • Training employees is time well spent

3. may actually

'May actually’ નો ઉપયોગ કોઈ વસ્તુને રજૂ કરવા માટે થાય છે, જે આશ્ચર્યજનક અથવા અનઅપેક્ષિત છે. આ શબ્દનો અર્થ થાય છે વાસ્તવમાં. આનો ઉપયોગ કોઈએ અગાઉ જે કંઈ વિચાર્યું હશે તેને સુધારવા માટે કરવામાં આવે છે.

  • Reserve batsman may actually turn out to be tournament winner
  • Tax increase may actually be lower than expected.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Grammar

  • impact
    અસર

    mental health
    માનસિક સ્વાસ્થ્ય

    loneliness
    એકલતા

    self-esteem
    સ્વાભિમાન

    benefit
    લાભ

    reserve
    આત્મસંયમ, કશી વાતચીત ન કરનારું

Session Vocabulary