Session 4

Indian airports have recently started testing Facial recognition software- it's convenient, but what are the concerns? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

ભારતીય એરપોર્ટો એ ચહેરાની ઓળખાણ કરતી તકનીકનાં સોફ્ટવેરનું પરિક્ષણ કરવાનું શરૂ કર્યું છે - તે અનુકૂળ તો છે, પરંતુ ચિંતાનાં મુખ્ય કારણો શું છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો. 

Sessions in this unit

Session 4 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Face recognition

Indian airports have recently started testing Facial recognition software- it's convenient, but what are the concerns? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

ભારતીય એરપોર્ટો એ ચહેરાની ઓળખાણ કરતી તકનીકનાં સોફ્ટવેરનું પરિક્ષણ કરવાનું શરૂ કર્યું છે - તે અનુકૂળ તો છે, પરંતુ ચિંતાનાં મુખ્ય કારણો શું છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. Set to take off

અહીં હેડલાઈન એટલે કે મથાળામાં set to take off નો અર્થ થાય છે રવાના માટે તૈયાર થવું. આનો તમે ત્યારે પણ ઉપયોગ કરી શકો જ્યારે એવી સંભાવના હોય કે વ્યક્તિ અથવા વસ્તુ વધુ સફળ થશે અથવા તો પ્રગતિ કરશે. એરપોર્ટ વિશેની હેડલાઈનમાં take off નો કઈ ચાલાકીથી ઉપયોગ કરવામાં આવ્યું છે, તે વિશે ખાસ ધ્યાન આપો.

  • Wages set to take off next year.
  • Property prices set to take off in third quarter.

2. push for / pushback against

બન્નેનો હેડલાઈનમાં સંજ્ઞા તરીકે ઉપયોગ કરવામાં આવ્યું છે પણ તેમનો ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ કરી શકો. Pushback બનશે push back. 'Push for' એટલે કંઈક થાય એના માટે ધક્કો મારવો અથવા મહેનત કરવું. 'Pushback against' એ 'push for' નો વિરોધી શબ્દ છે, જેનો અર્થ થાય છે કંઈક થતાં અટકાવવું અથવા એવો પ્રયાસ કરવો.

  • Party members push back against new policy.
  • Unions push for better wages.

3. pave way for

Pave a way for something એટલે કંઈક થાય તે માટે સરળતા કરી આપવી. તે અલંકાર છે જે રસ્તો બનાવવા ઉપર આધારિત છે.

  • New housing policy to pave way for cheaper rents.
  • 5G technology to pave way for new types of businesses.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Grammar

  • increasingly important
    વધતી જરૂરીયાત

    recognition
    ઓળખાણ

    launch
    રવાના

    ban
    પ્રતિબંધ

Session Vocabulary