Session 2

Jugaad may be the secret behind a number of Indian successes. Is it a solution to global problems or could it be a problem? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

ભારતમાં ઘણી સફળતા પાછળ જુગાડનો હાથ હોઈ શકે છે. શું તે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ છે કે પછી એક સમસ્યા બની શકે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો. 

Sessions in this unit

123

Session 2 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Jugaad: obstacle or inspiration?

Jugaad may be the secret behind a number of Indian successes. Is it a solution to global problems or could it be a problem? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

ભારતમાં ઘણી સફળતા પાછળ જુગાડનો હાથ હોઈ શકે છે. શું તે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ છે કે પછી એક સમસ્યા બની શકે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. obstacle on the road Inspiration

'Obstacle on the road' એટલે કોઈ બાબત જે મૂશ્કેલ વસ્તુને વધુ મુશ્કેલ બનાવે છે. Road નો સામાન્યતઃ અલંકાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રવાસ અથવા માર્ગ વિશે જણાવવા માટે થાય છે.

  • The loss was an obstacle on the team's road to the World Cup.
  • Last year's bad sales figures were a big obstacle on the road to profitability.

2. 2.0

'2.0' એ તકનીકી ક્ષેત્ર માંથી લેવામાં આવ્યો છે. આ જણાવવાની રીત છે કે કંઈક એકદમ નવું છે. તે સૉફ્ટવેર પ્રોડક્ટ્સના સંસ્કરણ નંબર્સમાંથી આવે છે, જ્યાં નવી સંખ્યા નોંધપાત્ર અપગ્રેડ દર્શાવે છે. અપગ્રેડ એટલે અદ્યતન બનાવવું.

  • Web 2.0 is more interactive that the old internet.
  • Sustainability 2.0 is a whole new way of looking at the problem.

3. Inspiration, inspiring

જો કોઈ વસ્તું inspiring છે તો એનો અર્થ થાય છે એ વ્યક્તિને કંઈક સકારાત્મક કરવા માટે પ્રેરણા આપે છે. આપણે આનો સંજ્ઞા તરીકે પણ ઉપયોગ કરી શકીએ, જે છે inspiration. આ શબ્દનો સામાન્ય કલ્પના અને વ્યક્તિ, જે તમને પ્રેરણા આપે, તેના માટે કરી શકો છો.

  • Inspiration is important for an artist.
  • I find nature inspiring, when I am painting.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Grammar

  • world power
    વિશ્વ શક્તિ

    technology sector
    તકનીકી ક્ષેત્ર

    sustainable solutions
    ટકાઉ ઉકેલો

    encourage
    પ્રોત્સાહિત કરવું

Session Vocabulary