1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 34

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Session 34 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Cut to the chase

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘to cut to the chase’ એટલે ‘ટૂંકમાં કહેવા’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિનાભાગરૂપે બોલવામાં આવતા ‘to cut to the chase’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

ફૈફેઈ ફિનને પોતાની કારમાં ઑફિસ લઈ જઈ રહી છે. લાગે છે ફૈફેઈ પાસે કોઈ સમાચાર છે અને તે ફિનને જણાવી રહી છે. મિત્રો, શું છે એ સમાચાર? ચાલો જાણીએ.

Finn
Thank you for driving me to work today, Feifei. It's a nice car. 

Feifei
Yeah, it's brand new. 

Finn
It must have cost a lot of money. By the way, I noticed you had a meeting with the boss yesterday… and you look very happy today. Good news?
 

પ્રેઝન્ટર
મિત્રો, કાર કોન ચલાવી રહ્યું છે? તમે એકદમ બરાબર બોલ્યાં! ફૈફેઈ અને તેના બૉસ વચ્ચે જે વાતો થઈ તે ફૈફેઈ રોબને જણાવી રહીં છે. ફૈફેઈને રોબને શું જણાવી રહી છે? જાણવા સાંભળતા રહો..

Feifei
Yes, very good news. First the boss offered me … 

Finn
A pay rise? 

Feifei
Tea. And then he offered me … 

Finn
A promotion? 

Feifei
Biscuits. And then he asked me… 

Finn
He asked you if you want a post abroad?  

Feifei
If my chair was comfortable. 

Finn
Oh, come on Feifei, cut to the chase! 

Feifei
Cut to the chase!? Is there anyone chasing us? Let's go faster. See if he is still behind us. 

Finn
Slow down, Feifei! Nobody is chasing us!  

Feifei
Okay, okay! 

Finn
Oh. That was quite an adventure. In English, we say "cut to the chase" when we want to hear the most important piece of information; we want someone telling us something to get to the point! 

Feifei
Ah! It might come from the movies. The chase is usually the most exciting part.
 

પ્રેઝન્ટર
ફૈફેઈ પોતાની વાતની જણાવવા માટે ઘણો સમય લઈ રહી છે અને એટલા માટે ફિન તેને કહે છે ‘cut to the chase’ એટલે મુદ્દા ઉપર આવો. આનો બીજો અર્થ થયો ટૂંકમાં કહો. ‘Cut’ ને ગુજરાતીમાં કહીશું કાપવું. ‘Cut’ નો ઉપયોગ ફિલ્મ એડિટિંગમાં પણ થાય છે. મિત્રો, ‘chase’નો ગુજરાતીમાં અર્થ થાય છે પીછો કરવો. ફિલ્મોમાં કારનો પીછો કરવો એ સૌથી મહત્ત્વનો ભાગ હોય છે, અને જો ફિલ્મ ડિરેક્ટર કહે ‘cuts to the chase’ તો એનો અર્થ થયો કે તે સૌથી મહત્વનાં ભાગ તરફ જવા માંગે છે.

જ્યારે તમે કોઈને ‘Cut to the chase’ કહો છો તો એનો અર્થ થયો કે તમે ઇચ્છો છો કે એ વ્યક્તિ ગોળ-ગોળ વાત ન કરે અને સીધા મુદ્દા ઉપર આવે અથવા ટૂંકમાં જણાવે. જ્યારે સાંભળનાર વ્યક્તિમાં ધીરજ ન હોય ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. તે અભિવ્યક્તિ થકી જણાવે છે કે સમય ન બગાડીને મહત્ત્વની વાત કરો.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ.


Examples
 

The salesman went on and on about the computer's new features till I told him: "Cut to the chase! What is the price?" 

We've been going out for five years. Let's cut to the chase.  Just tell me: Are you going to marry me?

 

Feifei
So that's what "cut to the chase" means. 

Finn
Sure. So Feifei "cut to the chase" and tell me: What did the boss offer you? 

Feifei
I've just told you. 

Finn
What? What was it? 

Feifei
He asked me if my chair, the one by my desk, was comfortable. So I told him it wasn't. And he offered me a new chair so that I can work longer hours in comfort. 

Finn
Is that all!? 

Feifei
Yes. I'm always complaining about my bad back. 

Finn
Well. I don't have a bad back but I'm aching for a pay rise. Let's go to the office. 

(car starting)

પ્રેઝન્ટર
ફૈફેઈએ પોતાની વાત રોબને ટૂંકમાં જણાવી પણ રોબને મહત્ત્વની લાગી નહીં. તમારા વિશે જણાવો મિત્રો? શું તમને કોઈએ કહ્યું છે ‘cut to the chase’? અથવા તો શું તમે કાયમ ‘cut to the chase’ જેવો અભિગમ રાખો છો? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Cut to the chase

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • driving
    ડ્રાઇવિંગ

    brand new
    નવું નક્કોર

    pay rise
    વગાર વધારો

    promotion
    કામમાં બઢતી મળવું

    comfortable
    સુખદાયક