1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 10

Listen to find out how to use an everyday English expression.

દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ શીખવાં સાંભળો.

Session 10 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

On the tip of my tongue

Listen to learn a useful everyday English expression.

સાંભળો અને જાણો સંવાદ માટેનું જરૂરી અંગ્રેજી અભિવ્યક્તિ.

 

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘On the tip of my tongue’ એટલે ‘જીભની ટોચ પર’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘On the tip of my tongue’ વિશે કેટલું જાણો છો. ડોન્ટ વરી....હું તમને સમજાવું.
હેલન અને રોબ પોતાના ‘weekends’ એટલે શનિવાર અને રવિવારની રજાઓ અંગે વાત કરી રહ્યાં છે. ચાલો જાણીએ બન્નેએ રજાઓ કેવી રીતે પસાર કરી.

Rob
Hi Helen. How was your weekend?

Helen
Good thanks, I didn't do much, just relaxed. How was yours?

Rob
Interesting. I bumped into Bob…

Helen
Bob? Oh the guy we used to work with.

Rob
Yes, that's him. Well, I had a good chat with him. You know all he talked about was computers and how he could never get a girlfriend… well guess what?

Helen
He's now head of IT?

Rob
No!

Helen
He's won the lottery and is a millionaire?

Rob
No Helen. He's getting married!

પ્રેઝન્ટર
ઘણી વખત પછી રોબ તેમના જૂના મિત્ર બોબ સાથે ‘bumped into’ થયા એટલે કે અચાનક મુલાકાત થઈ ગઈ. મિત્રો, શું તમને ખબર છે મુલાકાત દરમ્યાન રોબને બોબની કઈ મહત્વની વાત જાણવા મળી? તમે એકદમ બરાબર બોલ્યા! બોબ લગ્ન કરી રહ્યો છે! મને ખાતરી છે કે હેલન પણ જાણવા આતુર છે કે બોબ કોની સાથે લગ્નગ્રંથિથી જોડાઇ રહયો છે? ચાલો, રોબ પાસેથી જાણીએ.

Helen
Oh that's good news. Is he marrying anyone we know?

Rob
Yes. That's the thing – it's someone we know really well.

Helen
Who's that?

Rob
Hmm… erm… I can't remember her name… it's on the tip of my tongue.

Helen
The tip of your tongue? That's a strange place – well ok, stick your tongue out.

Rob
(with his tongue out) Why do I need to do this Helen?

Helen
You said it was 'on the tip of your tongue'.

Rob
No Helen. I mean I know her name but I can't quite remember it right now.

પ્રેઝન્ટર
ફ્રૅન્ડસ્, કલ્પના કરો એવી પરિસ્થિતિની જ્યાં તમને કંઇક કહેવું હોય પણ બોલતી વખતે તમે એ વાત યાદ આવતી ન હોય. તમે એ વાતને યાદ કરવાનો પ્રયાસ કરો છો પણ એમા સફળ થતાં નથી. આ પરિસ્થિતિને અંગ્રેજીમાં કહેવાય છે, ‘on the tip of your tongue.’ આનો અર્થ થયો એવી સ્થિતિ કે જ્યાં તમે કંઈ કહેવા માંગો છો પણ કહી શકતા નથી કારણકે તમને એ વાત હાલ તુરંત યાદ નથી આવી રહી. રોબની સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તે હેલનને બોબની પત્નીનું નામ જણાવી નથી શકતો કેમ કે એને અત્યાર નામ યાદ આવતું. બંન્ને સાંભળો.

Helen
Why didn't you say! But Rob, will you remember the information soon?

Rob
Yes I will. It really is just on the tip of my tongue.

પ્રેઝન્ટર
રોબ બોબની પત્નીનું નામ યાદ કરી રહયો છે. ત્યાં સુધી તમે થોડાક ઉદાહરણો સાંભળો.

Examples:

What’s the name of the actor in the new film? His name’s on the tip of my tongue but I can’t quite remember it.

We nearly won the quiz; John had the answer to the last question on the tip of his tongue - but the other team said it first.

The name will come to me soon, it's on the tip of my tongue… ah yes, his name is Paul.

Helen
So if something is on 'the tip of your tongue', it means there is some information you can't quite remember, but hopefully will soon. So Rob, is the name of the woman that Bob is marrying, still on the tip of your tongue?

Rob
No. I remember it now – her name is Alison.

Helen
Alison – from accounts? That's great news.

Rob
It is and Bob says we're invited to the wedding.

Helen
Brilliant. I love a good wedding – when is it?

Rob
Oh, erm… errr…

Helen
Don't tell me. It's on the tip of your tongue.

Rob
It is… sorry. I'll remember soon.

Helen
I hope you do.

પ્રેઝન્ટર
લાગે છે રોબને આજકાલ ઘણી વાતો ભુલી જાય છે, પછી એ બોબની પત્નીનું નામ હોય કે એના લગ્નની તારીખ. બધી બાબતો રોબની જીભના ટેરવા ઉપર હોય છે પણ એને સમય પર યાદ આવતું નથી. મિત્રો, રોબ કોઈ વાત સારી રીતે યાદ રહેતી નથી.
મિત્રો, શું તમે ક્યારેય આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો? એ કઈ બાબતો છે જે ઘણી વખત તમારા જીભની ટોચ ઉપર હોય છે પણ તમે બોલ્યા શકયા ન હો?
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી....Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

On the tip of my tongue

3 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • weekend
    શનિવાર અને રવિવારની રજાઓ

    girlfriend
    પ્રેયસી

    IT
    ઇન્ફર્મેશન ટેક્નૉલોજિ

    get married
    લગ્ન કરશે

    quiz
    પ્રશ્નો પૂછીને પરીક્ષા કરવી

    actor
    અભિનેતા