1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1 Essential English Conversation

课程 31

Listen to find out how to ask someone about what sports they do.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે ફુટબૉલ રમે છે કે નહીં.

本单元得分 31

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

શું તમે ફુટબૉલ રમો છો?

Listen to find out how to ask someone about what sports they do.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે ફુટબૉલ રમે છે કે નહીં.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

显示文字稿 收起文字稿

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે શું તે કોઈ રમતમાં છે કે નહીં.
મિત્રો, પહેલાં તમે સાંભળો પેમ અને બેનને. એક ફુટબૉલ રમે છે અને બીજો દોડવીર છે.

Pam
Do you play football?

Ben
Yes, I do. How about you?

Pam
No, I don’t, but I go running.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં પેમ બેનને પૂછે છે કે ‘Do you play football’ એટલે ‘શું તે ફુટબૉલ રમે છે?’ મિત્રો, ફુટબૉલની સાથે-સાથે તમે ‘play’ શબ્દ દડાની બીજી રમતો જેમ કે ‘basketball’ અને ‘tennis’ માં પણ ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે ‘play basketball’ અને ‘play tennis’. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

Do you play football?

પ્રેઝન્ટર
બેન પેમને જણાવે છે કે હા, તે ફુટબૉલ રમે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘Yes, I do.’ જવાબ આપ્યા બાદ બેન એજ સવાલ પેમને પૂછે છે અને કહે છે ‘how about you?’ એટલે કે ‘શું તમે પણ રમો છો?’ જો તમે બીજી વ્યકિતએ પૂછેલો સવાલ એને જ કરવા માંગતા હો તો અંગ્રેજીમાં કહેશો ‘how about you?’ વાક્યને સાંભળો અને બોલો.

Yes, I do.

How about you?

પ્રેઝન્ટર
પેમ બેનને હા અથવા ના માં જવાબ આપે છે. તે કહે છે કે નહીં, હું ફુટબૉલ નથી રમતી. તે અંગ્રેજીમાં કહે છે, ‘No, I don’t.’ મિત્રો,પેમ દોડવીર છે અને એટલે તે પોતાની વાત જણાવવાં ‘No, I don’t’ પછી ‘but’ નો ઉપયોગ કરે છે. તે કહે છે ‘I go running.’
અંગ્રેજીમાં ‘–ing’ થી પૂર્ણ થતા રમતમાં ‘go’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ‘go swimming’ અને ‘go hiking.’ વાક્યને સાંભળો અને બોલો.

No, I don’t

But I go running.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જે એકબીજાને પૂછી રહ્યાં છે કે કઈ રમતમાં છે.

Do you play tennis?

No, I don’t, how about you?

Yes, I play tennis.

Do you play basketball?

Yes, I do. How about you?

No, I don’t, but I go swimming.

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

Do you play football?

Yes, I do. How about you?

No, I don’t, but I go running.

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

શું તમે ફુટબૉલ રમો છો?
Do you play football?

હા, હું રમું છું. શું તમે પણ રમો છો?
Yes, I do. How about you?

ના, હું દોડવીર છું.
No, I don’t, but I go running.

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી પણ શકો છો કે તે કઈ રમતમાં છે. હવે પેમ સાથે વાત કરીને અભ્યાસ કરો. મિત્રો, ‘how about you?’ પૂછવાનું ભૂલતાં નહીં. અને હા, સંવાદને પૂર્ણ કરવા તમે કહો ‘That sounds great.’

Do you play football?

No, I don’t, but I go running.

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Pam
Do you play football?

Ben
Yes, I do. How about you?

Pam
No, I don’t, but I go running.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે તે કઈ રમતમાં છે. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

શું તમે ફુટબૉલ છે રમો છો?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

本课词汇

  • Do you ______?
    શું તમે ______?

    Yes, I do.
    હા, હું કરું છું.

    No, I don’t, but I ______.
    ના, હું નહીં કરતી, પણ હું ______.

    play football
    ફુટબૉલ રમવું

    play tennis
    ટેનિસ્ રમવું

    play basketball
    બાસ્કેટ–બોલ રમવું

    go running
    દોડવું

    go swimming
    તરવું

    How about you?
    શું તમે પણ રમો છો?