1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1 Essential English Conversation

课程 28

Listen to find out how to ask people what time they have breakfast.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે.

本单元得分 28

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

What time do you have breakfast? તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો?

Listen to find out how to ask people what time they have breakfast.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

显示文字稿 收起文字稿

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે સવારે કેટલા વાગે નાસ્તો લો છો અને સાંજે કેટલા વાગે જમો છો.

મિત્રો, સૌથી પહેલા તમે સાંભળો જેન અને ક્રિસને. બન્ને એક-બીજાને કહી રહ્યા છે કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે અને સાંજે કેટલા વાગે જમે છે.

Jane
Hi Chris, when do you have breakfast?

Chris
I never have breakfast.

Jane
When do you have dinner?

Chris
I have dinner at eight forty-five.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં જેન ક્રિસને પૂછે છે કે એ સવારમાં કેટલા વાગે નાસ્તો કરે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘have breakfast’. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

When do you have breakfast?

પ્રેઝન્ટર
ક્રિસ જેનને જણાવે છે કે ક્યારેય પણ સવારે નાસ્તો કરતો નથી. તે અંગ્રેજીમાં કહે છે ‘never have breakfast’. વાક્યને સાંભળો અને બોલો.

I never have breakfast.

પ્રેઝન્ટર
જવાબ જાણ્યા બાદ જેન ક્રિસને પૂછે છે કે એ સાંજે કેટલા વાગે જમે છે અને અંગ્રેજીમાં કહે છે ‘have dinner’. તમે અંગ્રેજીમાં ‘when’ અથવા ‘what time’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્ને શબ્દોનો અર્થ એક જ છે. વાક્યને સાંભળો અને બોલો.

When do you have dinner?

પ્રેઝન્ટર

ક્રિસ જેનને કહે છે તે સાંજે ‘eight forty-five’ એટલે કે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે જમે છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

I have dinner at eight forty-five.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જેઓ જણાવે છે કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે અને સાંજે કેટલા વાગે પૂર્ણ કરે છે.

નીક સવારે છ વાગીને ચાલીસ મિનિટે નાસ્તો કરે છે અને બપોરે બાર વાગીને પંદર મિનિટે જમે છે.

Hi Nick, what time do you have breakfast?

I have breakfast at six forty-five.

Ok. What time do you have lunch?

I have lunch at twelve fifteen.

મેલ્લીસા સવારે આઠ વાગીને પંદર મિનિટે નાસ્તો કરે છે અને બપોરે એક વાગીને ચાલીસ મિનિટે જમે છે.

Hi Melissa, when do you have breakfast?

I have breakfast at eight fifteen.

Ok. When do you have lunch?

I have lunch at one fourty-five.

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

When do you have breakfast?

I never have breakfast.

When do you have dinner?

I have dinner at eight forty-five.

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો?
When do you have breakfast?

હું ક્યારેય સવારે નાસ્તો કરતો નથી.
I never have breakfast.

તમે સાંજે કેટલા વાગે જમો છો?
When do you have dinner?

હું સાંજે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે જમું છું.
I have dinner at eight forty-five.

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે એ સવારે કેટલા વાગ્યે નાસ્તો કરે છે અને સાંજે કેટલા વાગે જમે છે. હવે જેન સાથે વાત કરીને અભ્યાસ કરો.

When do you have breakfast?

When do you have dinner?

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Jane
Hi Chris, when do you have breakfast?

Chris
I never have breakfast.

Jane
When do you have dinner?

Chris
I have dinner at eight forty-five.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં જણાવી શકો છો કે સવારે કેટલા વાગ્યે નાસ્તો કરો છો અને સાંજે કેટલા વાગે જમો છો. સાથે-સાથે તમે સામેની વ્યક્તિને પણ પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

What time do you have breakfast? તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

本课词汇

  • When do you have ______?
    તમે ______ ક્યારે કરો છો?

    I never have ______.
    હું ક્યારેય ______ કરતો નથી.

    I have ______ at ______.
    હું ______ વાગે ______ કરું છું.

    breakfast
    સવારનો નાસ્તો

    dinner
    સાંજનું ભોજન

    eight forty-five
    આઠ વાગીને પીસ્તાળીસ મીનીટ

    twelve fifteen
    બાર વાગીને પંદર મીનીટ