1

单元 1: English Expressions

选择一个单元

  1. 1 English Expressions

课程 27

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

本单元得分 27

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

A pinch of salt

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

显示文字稿 收起文字稿

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘with a pinch of salt’ એટલે ‘ચપટીભર મીઠું’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતા ‘with a pinch of salt’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

હેલન અને નીલ કૈફેમાં બેસીને વાતચીત કરી રહ્યા છે. જોને હેલન કંઈક વાયદો કર્યો છે પણ નીલને શંકા છે કે જોન એના શબ્દો પાળશે. શા માટે નીલ આવું વિચારી રહ્યો છે? જાણવા સાંભળો...

Neil
Hello Helen. Thanks for inviting me here. It's a lovely cafe, isn't it?

Helen
Yes, it is, Neil. Actually, I wanted to ask you a favour. I know you play the piano and I'd like you to teach me.

Waitress
Here is your tea. Madam, sir…

Helen
Thank you. I'll pour it.

Neil
I'd be happy to teach you the piano. Are you buying one?

પ્રેઝન્ટર
નીલ અને હેલન ચા પીતા-પીતા પિયાનોની વિશે વાત કેમ કરી રહ્યા છે? મિત્રો, શું તમને કોઈ અંદાજ ખરો? જાણવા માટે સાંભળતા રહો...

Helen
No. Our colleague John is giving me one.

Neil
Giving you a piano?

Helen
Yes. He said he's moving to Australia and will give me his piano. Sugar in your tea?

Neil
I'd take that with a pinch of salt!

Helen
Oh… OK.

Neil
What are you doing?!

Helen
You said you would take that with a pinch of salt, so I am putting some in your tea.

Neil
No, I didn't mean put salt in my tea! I was talking about our colleague John. You need to take what John says with a pinch of salt.

Helen
I'm confused.

Neil
In English, when we say 'take it with a pinch of salt', we mean don't believe in it completely because it might not be true.

Helen
Oh. So, John's not going to give me his piano?

Neil
John's always planning to move abroad and promising things. I'm still waiting for a sofa he promised me last year. He said he was going to Peru!

Helen
Oh, I see.

પ્રેઝન્ટર
તો નીલને લાગે છે કે જોન પોતાનું કહેલું પાળશે નહીં. તે હેલનને જણાવે છે કે જોનની વાતોને ‘with a pinch of salt’ સાથે લે. મિત્રો, ‘take’ ને ગુજરાતીમાં કહીશું લેવું જ્યારે ‘pinch’ નો અર્થ થાય છે ચપટી. ‘Salt’ એટલે મીઠું.

સામેની વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું એના વિશે તમને શંકા હોય ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સામેની વ્યક્તિએ કહેલ વાત ને ‘with a pinch of salt’ ની જેમ લેશો તો એ કહેલું ન પાળે તો પણ તમને દુઃખ થશે નહીં.
અંગ્રેજીમાં આ અભિવ્યક્તિ ક્રિયાપદ ‘take’ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ ‘grain’ સાથે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરતી વખતે ‘pinch’ શબ્દનો ઉપયોગ કરશું નહીં.
મિત્રો, તમે ‘with a pinch of salt’ સાથે તમે ‘take it’ અથવા ‘take that’ અથવા ‘take what’ નો ઉપયોગ કરી શકો છો.
હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ...

Examples

When my cousin says he has absolutely no money, you have to take that with a pinch of salt. He's just mean.

I take everything Mary says with a pinch of salt. She tends to exaggerate things.

Helen
Thank you for warning me, Neil. John is a good person but he can't make up his mind.

Neil
That's right. But if you ever want to learn to play the piano, I can teach you. I'm not very good at it but I can teach you what I know. And you don't need to take that with a pinch of salt.

Helen
Oh, you're such a sweetie!

Neil
A sweetie who likes his tea with sugar rather than salt.

Helen
I'm sorry about that!

પ્રેઝન્ટર
નીલ હેલનને કહે છે કે એને જોનની દરેક વાત આંખ બંઘ કરીને માનવી નહીં. તે હેલનને પિઆનો શીખવવામાં મદદ કરવાનો ભરોસો આપે છે. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જેની વાત તમે ‘take with pinch of salt’ સાથે સાંભળો છો? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

A pinch of salt

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

本课词汇

  • pour
    પ્રવાહીનું અતૂટ ધારે રેડવું કે પડવું

    mean
    અપ્રમાણિક

    tends to
    વલણ ધરાવતું

    exaggerate
    અતિશયોકિત કરવી

    warn
    સાવધ કરવું

    make up your mind
    કોઈ વાતનો નિર્ણય કરવો