1

单元 1: English Expressions

选择一个单元

  1. 1 English Expressions

课程 22

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

本单元得分 22

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

Reinvent the wheel

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

显示文字稿 收起文字稿

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressions માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘to reinvent the wheel’ એટલે ‘પૈડાંને ફરીથી શોધવા’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશનસ્ એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘to reinvent the wheel’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.
નીલ અને ફૈફેઈ શો રજૂ કરવા માટે તૈયારીઓ કરી રહયા છે પણ લાગે છે કે નીલને કોઈ સમસ્યા છે. મિત્રો, શું તમને નીલની સમસ્યા વિશે ખબર છે? ફૈફેઈ નીલને શું સલાહ આપે છે? ચાલો જાણીએ...

Feifei
Err… Neil, could we have your attention please?
Neil
Sorry Feifei – I'm still trying to finish the script for this programme.
Feifei
What? You're still writing the script for this programme! So what's going to happen today then?
Neil
Well, I thought that you could arrive late… I've lost my coffee…I just need to think of an authentic real English phrase to use now…

પ્રેઝન્ટર
તો ફ્રેન્ડસ્, શું નીલ કાર્યક્રમ આપવા માટે તૈયાર છે? તમે એકદમ બરાબર બોલ્યાં! નીલ તૈયાર નથી. પણ ફૈફેઈએ આનો ઉકેલ શોધી કાઢયો છે. શું છે એ ઉકેલ? જાણવા, આગળ સાંભળો...

Feifei
Oh come on Neil, there is no need to reinvent the wheel!
Neil
Feifei, you're amazing – to reinvent the wheel – that's a great English phrase. I'll use that in my script.
Feifei
To reinvent the wheel means 'to waste time trying to create something that has already been made'. So I'm saying, don't waste time writing a script that has already been written – all your ideas have been written before!
Neil
Really?

પ્રેઝન્ટર
ફૈફેઈ નીલને કહે છે કે એને અલગથી વિચારવાની કોઈ જરૂર નથી અને કાર્યક્રમ માટે પહેલા જે પ્લાન બનાવ્યો હતો તેના પર કાયમ રહે.
મિત્રો, ‘wheel’ ને ગુજરાતીમાં કહીશું પૈડાં અને ‘invent’ એટલે શોધ. શબ્દની પહેલા ‘Re’ નો અર્થ થાય છે ફરીથી કરવું. તો ફ્રેન્ડસ્, પૈડાંની શોધ ક્યારે થઈ હતી? બહુ વર્ષો પહેલા...બરાબર ને? શું તમને લાગે છે કે પૈડાંની શોધ કરવી સહેલું હતું અથવા તો એ બહુ મોટી શોધ છે?

હવે જો તમને પોતાની કાર માટે પૈડાંની જરૂર હોય તો શું તમે ફરીથી પૈડાંની શોધ કરશો? તમે બરાબર બોલ્યાં, તમે આવું નહીં કરો. કારણ? વર્ષો પહેલા શોધવામાં આવેલ પૈડાંનો તમે ઉપયોગ કરશો અને તમારે ફરીથી શોધ કરવી પડશે નહીં, જેને અંગ્રેજીમાં કહીશું ‘reinvent the wheel’. આ અભિવ્યક્તિનો ઉપયોગમાં ત્યારે લેવામાં આવે છે જ્યારે લાગે છે કે બાબત અથવા વસ્તુથી સમય બગડશે. આ અભિવ્યક્તિ નકારાત્મક રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે જેને અંગ્રેજીમાં કહેવાય છે ‘don’t reinvent the wheel’.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ...

Examples
Don't reinvent the wheel; we already have a plan that seems to work well.
He spent days working out the new course syllabus when we had planned it already – he's just reinvented the wheel!
Nancy's new idea is just the same as the old one – she's just reinvented the wheel!

પ્રેઝન્ટર
પ્રથમ દાખલામાં જુનો પ્લાન વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. હજુ પણ એ પ્લાન એકદમ અકસીર છે માટે કોઈ નવો પ્લાન બનાવવામાં આવ્યો નથી. આ કારણે તેમણે ‘reinvent the wheel’ ની જરૂર પડી નહી.
બીજા દાખલામાં નવો અભ્યાસક્રમ એ હજુ પણ પૈડાંની માફક કારગત છે અને કોલિને માત્ર એને ‘reinvent’ કર્યું છે.
નેન્સીનો વિચાર નવો નથી. તે ‘wheel’ જેવો છે એને માત્ર ‘reinvent’ કર્યું છે.
મજા આવે છે ને મિત્રો? હવે નીલ અને ફૈફેઈને સાંભળો...

Feifei
So to reinvent the wheel means 'to waste time and effort doing something that someone has done before'. Now let me show you that old script…
Neil
Oh yeah. Let's have a look. Arrives late… drinks coffee… I tell a joke… you're right Feifei, this is almost the same script. I'll just copy the idea for today's script.
Feifei
Actually, maybe you shouldn't reinvent the wheel - and start writing something new and original.
Neil
Sorry - we're out of time Feifei.

પ્રેઝન્ટર
હિતવાહ એ છે કે નીલ ‘reinvent the wheel’ નહીં કરે અને આવતા ઍપિસોડ માટે નવી સ્કિપ્ટ લખે. મિત્રો, આજે તમે જાણ્યું કે ‘reinvent the wheel’ નો અર્થ થાય છે જે પહેલાથી અસ્તિત્વમાં છે તેના માટે સમય બગાડવો. તમે ‘reinvent the wheel’ જેવી સ્થિતિનો સામનો છેલ્લે ક્યારે કર્યો હતો? અમને જરૂરથી જણાવજો!
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી.Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Reinvent the wheel

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

本课词汇

  • script
    નાટક, ચિત્રપટ અને રેડિયો પર આપવાનું લખાણ કે પાઠ

    reinvent
    પુનઃશોધ

    wheel
    પૈડા

    waste time
    સમયનો બગાડ

    syllabus
    અભ્યાસક્રમ