1

单元 1: English Expressions

选择一个单元

 1. 1 English Expressions

课程 17

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

本单元得分 17

0 / 3

 • 0 / 3
  练习题 1

练习题 1

A sticky situation

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

显示文字稿 收起文字稿

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘A sticky situation’ એટલે ‘ચોંટેલી પરિસ્થિતિ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘A sticky situation’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.
રોબ ફૈફેઈને જણાવે છે કે કામ ઉપર આવતી વખતે એની સાથે એવી ઘટના બની કે એ ‘a sticky situation’ જેવી સ્થિતિમાં મૂકાઈ ગયો છે. મિત્રો, શું તમને કોઈ અંદાજ ખરો કે રોબની સાથે શું થયું? રોબ જે સ્થિતિમાં મૂકાઈ ગયો શું એ હકારાત્મક છે કે નકારાત્મક? ચાલો જાણીએ...
Rob
(Door opens) Oh hi Feifei… you couldn't lend me £10, could you?

Feifei
Rob! You're supposed to be presenting this programme. Anyway, what do you need £10 for? And what's that stuff all over your clothes?

Rob
Well, I was running to get to the studio and I bumped into a woman.

Feifei
Right… So, what do you need £10 for?

Rob
Well, you see, she dropped a big box she was carrying and said I would have to pay for the damage – and if I didn't, her daughter would be really upset!

પ્રેઝન્ટર
રોબ સ્ટુજડિયો ની બહાર ઉભી મહિલા સાથે ‘bumped into’ થઈ ગયો. મિત્રો, ગુજરાતીમાં ‘bumped into’ નો અર્થ થાય છે કોઈક સાથે ટક્કર થવી. bumped into’ થવાનાં કારણે રોબને ‘pay for the damage’ કરવું અને એટલાં માટે એ ફૈફેઈ પાસેથી 10 પાઉન્ડ ઉધાર માંગી રહ્યો છે. ગુજરાતીમાં ‘pay for the damage’ એટલે જે નુકશાન થયું એના પેટે પૈસા ચૂકવવું. ફૈફેઈ શું કરે છે એ જાણવા આગળ સાંભળો..

Feifei
Oh! Rob, you are in 'a sticky situation'.

Rob
Well, that's true. You mean I'm in a situation that is difficult to get out of?

Feifei
Exactly! Rob, here's £10 - now you can go and un-stick the situation!

Rob
Thanks Feifei.

પ્રેઝન્ટર
ફૈફેઈ રોબને 10 પાઉન્ડ આપે છે જેથી એ ‘sticky situation’ માંથી બહાર આવે.
મિત્રો, ‘sticky’ નો અર્થ થાય છે ચોંટે એવી અને ‘situation’ એટલે પરિસ્થિતિ. ‘sticky situation’ એ મુશ્કેલ, મૂંઝવનારું અથવા સંવેદનશીલ સ્થિતિ જે હલ કરવી ઘણી અઘરી છે. ‘situation’ એટલે પરિસ્થિતિ ‘sticky’ એટલે કે ચોંટે છે કારણકે તમે એમાં ફંસાયેલા છો. રોબના કિસ્સામાં તો એ પૈસા આપીને બચી ગયો પણ દરેક વખતે એવું હોતું નથી. કોઈક વખત માફી માંગવી પડે છે, કોઈક સાથે અઘરી ગણાય એવા સંવાદમાં જોડાવું પડે છે અથવા કોઈકને મદદ માટે કહેવું પડે છે.
કોઈક ‘sticky situation’ માંથી નિકળવું એકદમ અસંભવ હોય છે. આ અભિવ્યક્તિ ગણી વખત ક્રિયાપદ ‘to be’ અથવા ‘to be in’ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે ‘It’s a sticky situation’ અથવા ‘He’s in a sticky situation.’ તમે ક્રિયાપદ ‘get into’ અને ‘get out of’ નો પણ ઉપયોગ કરી શકો છોય
હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ..

Examples

I’m in a sticky situation – I've got to catch the train to be at work for a meeting but I lost my wallet. To get out of the situation I need someone to lend me enough money for the train.

It was a sticky situation – both drivers said it was the other’s fault and neither side would agree on who caused the accident.

Sarah has got into a sticky situation: she said she'd go to the cinema with Pete but she’s also promised to go for a drink with John. She doesn’t want to disappoint either of them but she has to choose one.

Feifei

So a sticky situation is a difficult, awkward or sensitive situation. (Door opens again) Ah, Rob, you're back…

Rob
…yes. She's happy now and is going back to the bakery again.

Feifei
The bakery? Why? What was in the box she was carrying?

Rob
It was a big birthday cake for her daughter.

Feifei
Oh no - you were in a sticky situation in more ways than one!

Rob 
I suppose I was.

પ્રેઝન્ટર
આશા રાખીએ રોબ ફરીથી ‘sticky situations’ માં નહીં ફસાઈ જાય. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય ‘sticky situations’ નો અનુભવ કર્યો છે? શું થયું હતું? તમે કેવી રીતે એવી પરિસ્થિતિમાં આવી ગયા અને એમાંથી બહાર આવવાં શું કર્યું?
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

A sticky situations

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

祝贺你完成了测验!
Excellent! 太棒了! Bad luck! 加分:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

本课词汇

 • lend
  ઉછીનું આપવું

  damage
  નુકસાન

  upset
  દુઃખી

  disappoint
  નિરાશ કરવું

  awkward
  પ્રતિકુળ

  sensitive
  સંવેદનશીલ

  bakery
  બેકરી

  cake
  કેક