Session 36

Listen to find out what to say in English when you ask for someone to help you with a task.
સાંભળો અને જાણો કે કોઈ કાર્ય માટે બીજાની મદદ જોઈતું હોય તો અંગ્રેજીમાં શું કહેશો.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 36 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I ask for help with a task?

શું તમે લોકોને પાસેથી વારંવાર મદદ માંગો છો?
શું તમે બીજા લોકોને વારંવાર મદદ કરો છો?

બીજી વ્યક્તિ પાસેથી કોઈ કાર્ય માટે મદદ માંગતી વખતે શું કહેશો, તે જણ્વા માટે સાંભળો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલકમ!

Sam
Welcome, everyone!

પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે જણીશું કે કોઈની પાસે મદદ માંગતી વખતે તમે અંગ્રેજીમાં શું કહેશો. Do you like to be helpful Sam?

Sam
Me? I'm always helpful – you know that!

પ્રેઝન્ટર
Yes, that's true, usually you are…હવે, તમે ચાર લોકોને સાંભળો. ચારેય કંઈક કરી રહ્યાં છે, જેમાં તેમણે બીજા વ્યક્તિનાં મદદની જરૂર છે.

Insert
Hey, Li. Could you please help me with this question?
Would you mind lending me a hand with this diagram, Li?
It would be really helpful if you could lend me that book, please Li.
It’d be great if you could explain that to me Li. Thanks!

પ્રેઝન્ટર
હા, ચારેય વ્યક્તિઓ ‘homework’ એટલે કે ગૃહકાર્ય પૂર્ણ કરવા માટે બીજા વ્યક્તિની મદદ માંગી રહ્યા છે. બિચારી લી, તે ખરેખર બહુ વ્યસ્ત રહેવાની છે. મિત્રો, વક્તાં કઈ રીતે મદદ માટે કહે છે? જાણ્વા માટે સાંભળો.

Insert
Hey, Li. Could you please help me with this question?

પ્રેઝન્ટર
તો તમે ‘please’ કહી શકો છો. સેમ, 'please' વાક્યમાં કયા મૂકવું શું એનાથી કોઈ ફેર પડે છે?

Sam
We can say 'please could you' or 'could you please' – it doesn't matter. But do notice that it is more polite to use 'could' than 'can' here. When we want to sound polite, intonation is very important. In the request we heard the intonation rose, and then fell at the end. Listen and repeat – try and copy the intonation.

Could you please help me?

Could you please help me with this question?

પ્રેઝન્ટર
હવે, બીજી વિનંતીને સાંભળો. વક્તાં શરીરનાં કયા અંગ વિશે વાત કરી રહ્યો છે?

Insert
Would you mind lending me a hand with this diagram, Li?

પ્રેઝન્ટર
મિત્રો, તમે સાંભળ્યું ‘hand’ એટલે કે હાથ. પણ કેમ?

Sam
'Lend a hand' is an idiom – and it means 'to help'. We also had 'would you mind' which is a way of requesting something. Listen to the pronunciation here – the 'd' joins to 'you' which sounds like 'd'you'. Repeat after me:

Would you mind?

Would you mind lending me a hand?

પ્રેઝન્ટર
હવે, ત્રીજી વિનંતી સાંભળો. વક્તાં 'helpful' સાથે કયા વિશેષણનો ઉપયોગ કરે છે?

Insert
It would be really helpful if you could lend me that book, please Li.

પ્રેઝન્ટર
તે 'helpful' ને મજબૂત બનાવવા માટે 'really' નો ઉપયોગ કરે છે.

Sam
Yes, also notice the modal verbs here – 'would' and 'could'. 'It would' often becomes 'it'd'. Listen:

It'd be really helpful if you could look at this.

It'd be really helpful if you could tell me the answer.

પ્રેઝન્ટર
હવે આ પ્રશ્નને ફરીથી સાંભળો. વક્તા કઈ રીતે પોતાની વિનંતી રજૂ કરે છે?

Insert
It’d be great if you could explain that to me Li. Thanks!

Sam
'It would be great if you could…' is another polite way of asking someone to do something. As we said before, 'it would' becomes 'it'd'. Here are some more examples of how we use the structure:

It'd be great if you could help me.

It'd be great if you could show me that.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમને 'picture' એટલે કે ચિત્ર માટે મદદ જોઈએ છે. તો તમે અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? પોતાનાં જવાબની શરૂઆત અંગ્રેજી શબ્દ ‘could’ થી કરો. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.

Sam
Could you please help me with this picture?

પ્રેઝન્ટર
સરસ. હવે, તમને ‘lunch’ એટલે કે બપોરનું ભોજન બનાવવા માટે મદદની જરૂર છે. તો 'helpful' નો ઉપયોગ કરીને કઈ રીતે જણાવશો?

Sam
It'd be really helpful if you could help me make lunch.

પ્રેઝન્ટર
તમને પત્ર લખવા માટે મદદની જરૂર છે. તો 'hand' નો ઉપયોગ કરીને કઈ રીતે જણાવશો? પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.

Sam
Would you mind lending me a hand with this letter?

પ્રેઝન્ટર
છેલ્લે, તમને ક્યાંક પહોંચવું છે અને તમારી ઈચ્છા છે કે સામેની વ્યક્તિ તમારી મદદ કરે. તો 'great' નો ઉપયોગ કરીને તમે સામેની વ્યક્તિને કઈ રીતે પૂછશો?

Sam
It'd be great if you showed me how to get there!

પ્રેઝન્ટર
Great! Now you know how to ask for help with a task.

Sam
But we're nearly out of time, so it'd be really helpful if we finished now.

પ્રેઝન્ટર
Yes, that's all we've got time for. Join us next week for more 'How do I…?'

Learn more

1. Could you please help me with...

આપણે આ વાક્યરચનાનો ઉપયોગ એ કાર્ય સાથે કરીશું, જે માટે મદદની જરૂર છે. તમે કાં તો 'Could you please...' અથવા 'Please could you...' નો ઉપયોગ કરી શકો છો.

  • Could you please help me with this question?
  • Could you please help me with this job?
  • Please could you help me with this email?

2. Would you mind lending me a hand with

આપણે 'would you mind' નો ઉપયોગ વસ્તુઓ વિશે પૂછવા માટે કરીએ છે. 'Lend a hand' એક અભિવ્યક્તિ છે, જેનો અર્થ થાય છે 'to help'.

  • Would you mind lending me a hand with this diagram.
  • Would you mind lending me a hand with this letter.
  • Would you mind lending me a hand with this plan.

3. It would be really helpful if you could.../It would be great if you could....

આ વિનંતી જેવું રચના ધરાવતું નથી, પણ તેનો વિનંતી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

  • It would be really helpful if you could lend me that book.
  • It would be great if you could look at this.
  • It would be really helpful if you could write that down.

How do I ask for help with a task?

3 Questions

Choose the correct answer.
પ્રશ્નોનો સાચો જવાબ આપો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

What do you usually need help with? What do you help other people with? Come and tell us on our Facebook group.
તમને સામાન્ય રીતે મદદની કયારે જરૂર પડે છે? તમે બીજા લોકોની મદદ કરવા માટે શું કરો છો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • helpful
    મદદરૂપ

    question
    પ્રશ્ન

    book
    પુસ્તક

    diagram
    આકૃતિ

    lend
    ધીરવું

    hand
    હાથ લંબાવવો

    lunch
    બપોરનું ખાણું