Session 10

Listen to find out how to talk about your education.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં ભણતર એટલે કે શિક્ષણ વિશે કઈ રીતે જણાવશો. 

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 10 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about my education?

તમે સાંભળો એ પહેલાં, Session Vocabulary ને જુઓ અને જણાવો કે તમે કેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં ગયા છો. શૈક્ષણિક સંસ્થાઓમાં જતી વખતે તમારી ઉંમર શું છે અને છોડતી વખતે ઉંમર શું હતી?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Hi everybody!

પ્રેઝન્ટર
મિત્રો, આજ વાત કરીશું…ચાલો જોઈએ કે તમે ચોક્કસ અનુમાન લગાવી શકો છો કે નહીં. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ચાર વ્યક્તિઓને સાંભળો, જે કંઈક મહત્ત્વનું જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે બધા શું જણાવી રહ્યાં છે.

  1. I started primary school when I was 6.
  2. I left high school when I was 18 to go to university.
  3. I graduated from Manchester University and I got a degree in engineering.
  4. I left secondary school when I was 16 and I went to college, where I got a certificate in business

પ્રેઝન્ટર
Ok! તો બધા પોતાનાં ભણતર એટલે કે શિક્ષણ વિશે જણાવી રહ્યાં છે. બરાબરને સેમ?

Sam
Yes, they used lots of different ways to talk about education. So let’s have a closer look!

પ્રેઝન્ટર
હા, તો સૌથી પહેલાં આપણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વિશે વાત કરીએ. તમે સાંભળ્યું ‘primary school’ એટલે પ્રાથમિક શાળા, ‘secondary school’ એટલે માધ્યમિક શાળા ‘high school’ એટલે માધ્યમિક શાળા ‘college’ એટલે મહાવિદ્યાલય અને ‘university’ એટલે વિશ્વવિદ્યાલય.

Sam
And what verbs did they use with these places? Let’s listen again – the verbs will come before the schools.

I started primary school when I was 6.

I left secondary school when I was 16 and I went to college

પ્રેઝન્ટર
Ok. તમે સાંભળ્યું ‘started’ એટલે કે શરૂ કરવું કે કરાવવું, ‘left’ એટલે કે છોડવું અને ‘went’ એટલે જવું.

Sam
And these verbs are all in the past simple. Shall we practise the pronunciation? Please repeat after me:

‘I started primary school when I was 6.’

‘I left secondary school when I was 16…’

‘…and I went to college.’

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોંધ્યું કે અંગ્રેજીમાં‘went’ પછી ‘to’ નો ઉપયોગ કરવામાં આવ્યું છે પણ શાળા વિશે વાત કરતી વખતે ‘the’ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફરીથી સાંભળો અને જાણો કે શૈક્ષણિક લાયકાત વિશે તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. મિત્રો, સાંભળો અને જાણો કે કઈ ક્રિયાપદનો બે વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

I graduated from Manchester University.

I got a degree in engineering.

I got a certificate in business.

Sam
Did you hear it? The verb they used twice was ‘got’.

પ્રેઝન્ટર
હા. વ્યક્તિને કહે છે ‘got a degree in engineering’ એટલે ઇજનેરી પદવી લીધી અને ‘got a certificate in business’ એટલે કે વ્યવસાયિક શિક્ષણનો કોર્ષ પૂર્ણ કર્યું. ‘Degree’ અને ‘a certificate’ પછી અંગ્રેજી શબ્દ ‘in’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણકે વાક્યમાં બન્ને કર્તા છે. વ્યક્તિ બન્ને કર્તા ઉપર ભાર આપવા માટે અંગ્રેજી શબ્દ ‘in’ નો ઉપયોગ કરે છે. મિત્રો, બીજો ક્રિયાપદ જે તમે સાંભળ્યું એ છે ‘graduated’, જે ‘graduate’ નો ભૂતકાળ પ્રકાર છે.

Sam
And after ‘graduated’, it’s important to remember to use ‘from’ before the name of the place. Let’s practise saying these altogether. Repeat after me:

‘I got a degree in engineering.’

‘I got a certificate in business.’

‘I graduated from Manchester University.’

પ્રેઝન્ટર
સરસ! હવે બીજી મહત્ત્તવની વાત! સાંભળો કે વ્યક્તિઓ પોતાની ઉંમર કઈ રીતે જણાવે છે.

I started primary school when I was 6.

I left high school when I was 18.

I left secondary school when I was 16.

પ્રેઝન્ટર
બધા ‘when I was’ કહીને ઉંમર જણાવે છે.

Sam
Let’s try it! Repeat after me:

‘when I was…’

પ્રેઝન્ટર
Ok! તો મિત્રો, આજે તમે જાણ્યું કે પોતાનું ભણતર એટલે કે શિક્ષણ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તો પ્રશ્ન છે કે તમે ‘primary
school’ શરૂ કર્યું ત્યારે તમારી ઉંમર શું હતી? મિત્રો, જવાબ આપતી વખતે ક્રિયાપદ ‘started’ નો ઉપયોગ કરશો કે પછી ‘left’ નો? પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
I started primary school when I was 6.

પ્રેઝન્ટર
Good! મિત્રો, હવે તમે ‘a certificate in’ નો ઉપયોગ કરીને વાક્ય કહો. તમે કોઈ પણ અભ્યાસક્રમ જણાવી શકો છો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
I got a certificate in teaching.

પ્રેઝન્ટર
Is that true, Sam?

Sam 
Yes, it is! And now you can talk about your education, as well.

પ્રેઝન્ટર
Yes! And please join us for the next episode of How do I…for more education! Bye!

Sam 
Bye bye!

Learn more

1) શૈક્ષણિક સંસ્થાઓ જેમાં શિક્ષણ લીધું છે, તે વિશે જણાવવાં માટે હું કઈ ક્રિયાપદનો ઉપયોગ કરું?

તમે 'started' એટલે કે શરૂ કર્યું, 'left' એટલે કે છોડયું અને 'went to' એટલે કે ગયો હતો. ત્રણેય ભૂતકાળમાં છે. 'Started' એ 'start' નો 'past simple' છે અને 'left' એ 'leave' નો 'past simple' છે અને 'went to' એ 'go to' નો 'past simple' છે.

  • I started primary school when I was 6.
  • I left secondary school when I was 16 and I went to college.

તમે 'go to' અને 'be in' નો ઉપયોગ કરીને જણાવી શકો છો કે હાલમાં કઈ સંસ્થાઓમાં જાવ છો.

  • My little brother goes to secondary school.
  • My little brother’s in secondary school.

'To attend' એટલે કે હાજરી આપવું એક બીજો વિકલ્પ છે. પણ આ વધુ ઔપચારિક છે.

  • He attended Bristol University.

2) હું સંસ્થા પહેલાં 'the' નો ઉપયોગ ક્યારે કરું?

ક્રિયાપદનો ઉલ્લેખ કર્યા બાદ સંંસ્થાનું નામ જણાવો. યાદ રહે કે સંસ્થા પછી અંગ્રેજી શબ્દ 'the' નો ઉપયોગ કરો. આપણે 'the' નો ઉપયોગ માત્ર અમુક શાળાઓ, મહાવિદ્યાલય અથવા વિશ્વવિદ્યાલય સાથે કરીએ છે.

  • They go to the London School of Economics.
  • She went to the University of Manchester.
  • I left the College of West Anglia when I was 18.

3) હું લાયકાત વિશે કઈ રીતે જણાવું?

જે લાયકાત તમે મેળવી શકો છો એ છેઃ
a certificate - પ્રમાણપત્ર
a diploma - ડિપ્લોમાં
a degree - ડિગ્રી, પદવી

આ શબ્દો પહેલાં આપણે ક્રિયાપદ 'get' નો ઉપયોગ કરીશું. 'Get' નો ભૂતકાળ છે 'got'. તમે 'to graduate' એટલે સ્નાતક થઈશ, જે 'graduated' નો ભૂતકાળ છે. જો તમે આ ક્રિયાપદની સાથે અંગ્રેજી શબ્દ 'in' નો ઉપયોગ કરો છો તો તમે ભણતરનું વિષય જણાવો છો. જો તમે આ ક્રિયાપદ સાથે અંગ્રેજી શબ્દ 'from' નો ઉપયોગ કરે છો, તમે જે સંસ્થામાં શિક્ષણ પૂર્ણ કર્યું છે, તે જણાવો છો.

  • I got a degree in engineering from Sheffield University.
  • I graduated in engineering from Sheffield University.

4) હું ઉંમર વિશે કઈ રીતે જણાવું?

તમે 'when I was' ની સાથે ઉંમર અથવા 'at the age of' ની સાથે ઉંમર જણાવી શકો છો.

  • I started primary school when I was 6.
  • I started primary school at the age of 6.

How do I talk about my education?

3 Questions

Complete the gaps.
ખાલી જગ્યા ભરો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Tell us about your education and qualifications on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપ માં પોતાનાં ભણતર અને યોગ્યતાઓ વિશે જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • primary school
    પ્રાથમિક શાળા

    secondary school
    માધ્યમિક શાળા

    high school
    માધ્યમિક શાળા

    college
    મહાવિદ્યાલય

    university
    વિશ્વવિદ્યાલય

    engineering
    ઇજનેરી (વિષય જે આપણે ભણીએ છે)

    business
    વ્યવસાય (વિષય જે આપણે ભણીએ છે)