1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 5

Listen to find out how to use an everyday English expression.

સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 5 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Can of Worms

Listen to find out how to use an everyday English expression.

સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘can of worms’ એટલે અળસિયા ભરેલી બરણી વિશે.

મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યકિત રૂપે બોલવામાં આવતા ‘can of worms’ વિશે તમે કેટલું જાણો છો? અઘરું લાગતું હોય તો ચિંતા ન કરો....હું તમને સમજાવું.

ફિન છેલ્લા ઘણા સમયથી અળસિયા ઉપર સંશોધન કરી રહ્યો છે. સંશોધનના તારણો ફિન એના મિત્ર ફૈફેઈને જાણાવી રહ્યો છે. બંનેને સાંભળો.

Finn
Worms are great – don't you think they're really interesting?

Feifei
Erm, yeah, kind of. But what's today's phrase?

Finn
Yeah, yeah, yeah, we'll come to that in a minute. But, did you know earthworms, the kind
you normally find in the soil, are both male and female in one body?

Feifei
That is quite interesting.

Finn
And if you cut a worm in half – only one part of the worm will die!

Feifei
Oh yes, the part with the fat little bump on it will survive. I knew that.

Finn
Fascinating, isn't it? And earthworms can be really short – from only one millimetre – to a massive three
metres!

પ્રેઝન્ટર

ફિન ‘earthworms’ એટલે કે અળસિયાઓ વિશે ફૈફેઈને જણાવી રહ્યો છે. તે કહે છે કે બીજા કીડાઓની સરખામણીમાં પુરૂષ અળસિયા અને મહિલા અળસિયાની શરીર રચના એકસરખી હોય છે. અળસિયાના શરીરને જો વચ્ચેથી કાપી નાખવામાં આવે તો પણ તે જીવતા રહે છે. નવાઈ પમાડનારી વાત એ છે કે અળસિયા 3 મીટર સુધી વધી શકે છે! ફૈફેઈ ફિનને પૂછે છે કે તે અળસિયા વિશે એને આટલું કેમ જણાવી રહ્યો છે. સાંભળો બંનેને.

Feifei
Finn, hang on a second, why are we talking about worms so much?

Finn
Sorry, yes, I was doing some research for today's programme. The phrase, today, is: a can of
worms!

Feifei
Right. Well 'a can of worms' is a phrase we use to describe a situation that causes a lot of
problems when you start to deal with it.

Finn
Yes, sometimes you want to deal with a problem, but you realise that by dealing with that
problem it will open up a whole set of new problems.

પ્રેઝન્ટર

મિત્રો, ફિને અળસિયા વિશે ઘણા પુસ્તકો વાંચ્યા છે અને સાથે-સાથે સંશોધન પણ કર્યું છે જેનાથી એને ઘણી મહત્વની કહી શકાય એવી માહિતી જાણવા મળી છે. આ જ માહિતી એ હવે ફૈફેઈને જણાવી રહ્યો છે જેનાથી ફૈફેઈને નવાઇ લાગી રહી છે.

ફૈફેઈની મૂંઝવણ પારખીને ફિન કહે છે કે આજે જે ‘phrase’ એટલે કે શબ્દસમૂહ વિશે વાત કરી રહ્યો છે તે છે ‘can of worms’. માટે એ અળસિયા વિશેની માહિતી આપી રહ્યો છે.

સાચો અર્થ જણાવતા ફૈફેઈ કહે છે કે ‘can of worms’ એટલે એવી પરિસ્થિતિ જે ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી મૂકે છે. તે ‘can’ ને પરિસ્થિતિ સાથે સરખાવે છે અને ‘worms’ ને સમસ્યા સાથે. જો ‘can’ ને ખોલી દેવામાં આવે તો સમસ્યારૂપી અળસિયા એમાંથી બહાર નિકળી જશે. એક વખત જો બધા અળસિયા બહાર નિકળી જાય તો એમને ફરીથી ‘can’ એટલે કે બરણીમાં લઈ જવું અઘરું હશે.

મિત્રો, ‘a can of worms’ નો અર્થ થાય છે એવી પરિસ્થિતિ જે વિવિધ સમસ્યાઓથી ભરેલી છે અને જેને ઉકેલવું ખૂબ જ મુશ્કેલ છે.

હજુ કનફ્યૂઝન છે. ચાલો, થોડાં ઉદાહરણો સાંભળીએ.

Examples

When Frank asked why his brother arrived late to the party, his brother started telling Frank all about the problems in his life: his car, his health, problems with his friends… Frank realised he'd opened a can of worms.

A: Charles, have you finished writing that report about our fantastic sales figures this month?
B: No, because actually I realised our sales figures are all wrong. Someone has been giving us false information for months…
A: Oh no, what a can of worms.

Finn
Yes, well anyway – I hope everyone listening understands the phrase now. I think I'll get back to my reading. 34,000 different kinds of worm, wow… They can live for up to 10 years!

Fascinating… They eat their own weight every day…

Feifei
OK, well I think we've lost Finn there. I think I've had enough of worms for one day.

પ્રેઝન્ટર

Great! તો તમે જાણ્યું કે ‘can of worms’ નો અર્થ શું હોય છે. હવે આપણે ફિનને રજા આપીએ જેનાથી એ અળસિયા ઉપર એનો અભ્યાસ પુરો કરી શકે.

મિત્રો, શું તમે કોઈ દિવસ ‘can of worms’ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે? શું એ વખતે તમે વિચલિત થઇ ગયા હતા? મને આશા છે કે તમે એ પરિસ્થિતિ સારી રીતે સાચવી લીધી હશે.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionમાં ત્યાં સુધી...BYE…..BYE…

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Can of Worms

3 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • earthworm
    અળસિયું

    soil
    માટી

    can
    ડબ્બો, બરણી

    survive
    જીવતા બહાર નીકળવું

    deal with
    પગલાં ભરવાં