1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 35

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 35 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Things are looking up

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘things are looking up’ એટલે ‘ પરિસ્થિતિ સુધરવા’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિનાભાગરૂપે બોલવામાં આવતા ‘things are looking up’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું. 

ક્રિસ અને હેલન બગીચામાં બેસીને વાત કરી રહ્યા છે. મિત્રો, હેલન કેમ આકાશ તરફ જોઈ રહી છે? Any Guess? ચાલો જાણીએ...

Chris
It's a nice day here in London, so I've come outside to meet Helen. Ah, there she is! Helen, how are you?

Helen
I'm… fine… thanks.

Chris
What are you doing? What are you looking at?

Helen
I'm looking up.

Chris
R-Right. But I can't see anything.

Helen
Neither can I.

Chris
Have you seen an aeroplane or something?

Helen
Not sure…

પ્રેઝન્ટર
હેલનના સતત આકાશ તરફ જોવાથી ક્રિસ અચરજમાં પડી જાય છે. અને એટલા માટે તે હેલનને પૂછે છે કે શું તે આકાશમાં ‘aeroplane’ એટલે કે વિમાન શોધી રહી છે? મિત્રો, તમને કોઈ આઇડિઆ ખરો કે હેલન આકાશ તરફ કેમ જોઈ રહી છે? Any Guess? જાણવા સાંભળા રહો.....

Chris
Maybe a bird?

Helen
Well, apparently things are looking up.

Chris     
Things are looking up?

Helen
Yes, Rosie told me that the weather has been sunny for the last three days, so things are looking up. I thought I'd come and see for myself… But there's not much going on to be honest.

Chris
Ah, I think you've misunderstood. Rosie didn't mean there are things up in the sky.

Helen
Really? What do you mean?


પ્રેઝન્ટર
મિત્રો, રોઝી હવામાન વિશે વાત કરી રહી હતી પણ હેલન બીજું કઈ સમજી બેઠી! હેલનને લાગ્યું કે આકાશમાં કંઈ છે. રોઝીએ અંગ્રેજી અભિવ્યક્તિ ‘things are looking up’ નો ઉપયોગ કર્યો જેનો અર્થ થાય છે પરિસ્થિતિ સુધરી રહી છે અથવા તો સુધરી જશે એવી સંભાવના છે. અભિવ્યક્તિ થકી રોઝી હેલનને કહી રહી છે કે હવામાન અથવા વાતાવરણ સુધરી રહ્યું છે.

અભિવ્યક્તિ ‘things are looking up’ નો ઉપયોગ માત્ર વાતાવરણ માટે નહીં પણ બીજી પરિસ્થિતિ માટે પણ કરી શકાય છે. જ્યારે વ્યક્તિ સારો અનુભવ કરે અને પ્રોત્સાહન આપતી વાત કરવા માંગે ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે નોકરી અથવા શાળામાં સારું પરિણામ લાવવાનું શરૂ કરો તો કહી શકો ‘things are looking up!’

પરિસ્થિતિની સાથે-સાથે વસ્તુ માટે પણ ‘things are looking up’ નો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે વ્યાપાર. તમે અંગ્રેજીમાં કહેશો ‘business is looking up’. તમે શું કહેવા માંગો છો એ જો સામેની વ્યક્તિને ખબર હોય તો ‘things’ ની જગ્યાએ ‘it’ નો પણ ઉપયોગ કરી શકો છો.

દાખલા તરીકે જો તમને કોઈ પૂછે કે વ્યાપાર કેવો ચાલી રહ્યો છે તો તમે જવાબમાં કહી શકો છો ‘things are looking up’ અથવા ‘it’s looking up!’

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ...
 

Examples

My wife and I both found great new jobs last month, so things are looking up.

Things are finally looking up now that he's recovered from his illness.

Helen
So when Rosie told me that things were looking up, she meant that the weather has been getting better at the moment.

Chris
Yes, she's suggesting that it looks like the weather in general is improving. So what do you think? Do you think the weather is getting better?

Helen
So far, yes, yesterday was really hot. I hope it lasts for the weekend… But if things get worse, would you say, 'things are looking down'?

Chris
Not really. Instead, you could say: ‘It's taken a turn for the worse’.

Helen
It's taken a turn for the worse. That's a useful phrase.

Chris
Oh, but hang on… look at that black cloud in the sky. It looks like it might rain after all. That's typical English weather!

Helen
Oh great. Things really have taken a turn for the worse! Quick, let's get back to the office before it rains.

પ્રેઝન્ટર
ઓહ નહીં! અણધાર્યું હવામાન સાથે આ જ સમસ્યા છે. જ્યારે તમને એવું લાગે કે ‘things are looking up’, ત્યારે પરિસ્થિતિ પલટાઈ પણ જાય! મિત્રો, સોશિઅલ મીડિયામાં અમે જે ચર્ચા કરી રહ્યા છે એમાં ભાગ લો અને ‘things are looking up’ નો ઉપયોગ કરીને પોતાની વાત શેઅર કરો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Things are looking up

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • look up
    ઉપર જોવું

    getting better
    સુધરી રહી છે / સુધારા તરફ છે

    to take a turn for the worse
    ખોટા અથવા હાનિકારક દિશા તરફ જવું કે વળવું

    black cloud
    કાળા વાદળો