1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 29

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 29 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Clean up your act

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘clean up your act’ એટલે ‘ચોક્કસ કાયદાઓનું પાલન કરવા’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતા ‘clean up your act’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

ફૈફેઈને સફાઈ કરતાં જોઈ રોબ અચરજ થઈ જાય છે. ફૈફેઈને પૂછતાં તે રોબને જણાવે છે કે બૉસે સફાઈ કરવાનું કહ્યું છે. પણ શું ફૈફેઈ બૉસના કહ્યા પ્રમાણે કરી રહી છે? જાણવા સાંભળો...

Rob
Err Feifei, what are you doing?

Feifei
Cleaning… this place is so dirty… in fact Rob, have you got any soap I could borrow?

Rob
Feifei, this isn't like you. You don't normally take cleaning so seriously.

પ્રેઝન્ટર
ફૈફેઈ શું કરી રહી છે મિત્રો? તમે એકદમ બરાબર બોલ્યાં! એ સ્ટૂડિઓની સફાઈ કરી રહી છે. શા માટે તે સફાઈ કરી રહી છે? જાણવા સાંભળતા રહો...

Feifei
Well, I'm cleaning up because my boss told me to. He said I've got to 'clean up my act'.

Rob
Oh Feifei, you can put down that cloth – he didn't literally mean do the cleaning. He wants you to improve your behaviour or your performance. Have you not been working very hard?

Feifei
Who me? I always work hard… although I have had a lot of things to do at home… and I did make a few mistakes last week… and when I get stressed I start to shout at people…

Rob
Oh yes, I did hear you. Well I'm sure I can help you clean up your act – if you're sure you know what that means?

Feifei
Yes. Apparently I need to improve my behaviour!

પ્રેઝન્ટર
મિત્રો, જ્યારે બૉસે ફૈફેઈને કહ્યું ‘clean up her act’ ત્યારે એનો અર્થ સફાઈ કરવી એમ થતો નથી. ‘Clean up’ નો ગુજરાતીમાં અર્થ થાય છે સફાઈ કરવું જ્યારે ‘your act’ એટલે તમારું વર્તન. જ્યારે કોઈ વ્યક્તિને કહેવું હોય કે ચોક્કસ કાયદાઓનું પાલન કરો અથવા શોભનીય વર્તન કરો ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે.

આ અભિવ્યક્તિનો ઉપયોગ મોટાભાગે બૉસ દ્વારા પોતાના કર્મચારીને સમજાવવા માટે કરવામાં આવે છે. અભિવ્યક્તિ થકી બૉસ કર્મચારીને જણાવવા માંગે છે કે જો તે પોતાના વ્યવહારમાં પરિવર્તન નહીં લાવે તો પરિણામો ભોગવવાનો વારો આવશે. આવી જ રીતે વાલીઓ દ્વારા પોતાના સંતાનોને સમજાવવા આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં વે છે..
હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ....

Examples

I used to drink a lot of alcohol but when I got ill, I decided to clean up my act and now I only drink cola!

He turned up late for work every day looking a real mess, so they told him to clean up his act or face losing his job.

You’re going to have to clean up your act if you’re serious about keeping your position on this team.

Feifei
Cleaning up my act means I have to work harder… so it's got nothing to do with cleaning or acting Rob?

Rob
No – acting here means behaviour – although your acting on this programme is excellent! So come on then, when are you going to start cleaning up your act?

Feifei
Right now. I've decided to clean up my act and start work earlier and always get you to check my work so there are no mistakes! So Rob, would you mind checking this script?

Rob
Sure. Let's have a look… perfect! You can tell the boss you've started with a clean slate.

Feifei
A clean slate - what does that mean?

Rob
I'll tell you another time. Ooops, I've knocked my coffee over…

Feifei
Oh dear Rob. It looks like you've got to clean up the studio. Do you need this cloth?

Rob
Thanks!

પ્રેઝન્ટર
તો ફૈફેઈએ પોતાના વર્તનમાં ફેરફાર લાવવાનો શરૂ કરી નાંખ્યો છે. તેને હવે ખબર પડી ગઈ છે કે ‘clean up your act’નો અર્થ શું થાય છે. આશા રાખીએ કે ફૈફેઈને પોતાના વર્તનના કારણે ભવિષ્યમાં કોઈ મુશ્કેલ સ્થિતિનો સામનો નહીં કરવો પડે. તમારા વિશે જણાવો મિત્રો!શું તમને ક્યારેય કોઈએ ‘clean up your act’ કહ્યું છે? અથવા તો શું તમે કોઈને કહ્યું છે ‘clean up your act’? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Clean up your act

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • take something seriously
    કોઈ બાબતને ગંભીરતાથી લેવું

    cloth
    કાપડ

    performance
    પ્રદર્શન

    apparently
    દેખીતી રીતે

    face (v)
    મોઢું, ચહેરો

    script
    હાથનું લખાણ

    slate
    લખવાની પાટી