1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 28

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 28 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Food for thought

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘food for thought’ એટલે ‘કોઈ બાબત જે ગંભીર વિચાર માંગી લે’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિનાભાગરૂપે બોલવામાં આવતા ‘food for thought’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

ફિન કંપનીની કેન્ટીનમાં બેઠો છે અને ફૈફેઈ સાથે મુલાકાત થઈ જાય છે. ફિન કંઈક કરવા માંગે છે અને તે એના વિશે ફૈફેઈને જણાવે છે. પણ લાગે છે કે ફૈફેઈ એના વાતથી સહમત નથી. મિત્રો, ફૈફેઈ કેમ આવું વિચારી રહી છે? ચાલો જાણીએ..

Feifei
Hi Finn. What are you doing here sitting alone in the canteen? Can I sit with you? 

Finn
Sure. Take a seat, Feifei. 

Feifei
Mind if I take a chip? They look good. 

Finn
Oh yeah, go ahead! I'm just eating this quickly as I'm going out soon, you know? I'm going to take a look at a car. It's a sports car! I've always wanted one. 

Feifei
A sports car? Sounds expensive. How can you afford a sports car? 

Finn
Well, it's a second-hand car. The owner needs to sell it quickly so they're selling it really cheaply. What a great opportunity, huh?!
 
પ્રેઝન્ટર
તો મિત્રો, ફિન સ્પોર્ટસ કાર ખરીદવા માંગે છે! ફિન સ્પોર્ટસ કાર ખરીદવા માટે ઘણો ઉત્સાહિત છે નહીં? પણ ફૈફેઈને લાગે છે કે સ્પોર્ટસ કાર ખરીદવું એ સારો નિર્ણય નથી. તે ફિનને શું સમજાવી રહી છે? જાણવા સાંભળતા રહો..

Feifei
These sports cars burn a lot of fuel, you know, Finn. The car might come cheap but do you want to end up keeping it in a garage?

Finn
Well, I hadn't thought of that… 

Feifei
And there's also insurance. A car like that will attract thieves, so it'll cost a lot… 

Finn
That's right. You know… you've just given me some food for thought… 

Feifei
Food? You want more food? I thought you wanted to finish eating quickly? 

Finn
I'm not talking about real food. In English, when you say 'food for thought' you mean serious ideas or topics for us to think about. 

Feifei
Nothing to do with chips, then? 

Finn
No food involved.
 
પ્રેઝન્ટર
ફિનને નવી સ્પોર્ટસ કાર ખરીદવી છે પણ ફૈફેઈની વાતો સાંભળીને એ મુંઝાઈ ગયો છે. ફૈફેઈએ ફિનને ‘food for thought’ આપ્યું છે. ‘Food’ ને ગુજરાતીમાં કહીશું ‘ભોજન’ અને ‘for’ ને કહીશું ‘ને માટે’. ‘Thought’ નો ગુજરાતીમાં અર્થ થાય છે ‘વિચાર’.

મિત્રો, કોઈ બાબત અથવા વિષય ઉપર વિચાર કરીએ ત્યારે અભિવ્યક્તિ ‘food for thought’ નો ઉપયોગ થાય છે. જો વિષય બહુ ગંભીર હોય અથવા તો એનો કોઈ સમાધાન જડતું ન હોય ત્યારે પણ આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે.

સામાન્યતઃ કોઈ વ્યક્તિ અથવા કોઈ બાબત ‘gives you food for thought’ અને એટલા માટે આ અભિવ્યક્તિ સાથે અંગ્રેજી ક્રિયાપદ ‘give’ નો ઉપયોગ થાય છે. ‘Give’ એ વ્યક્તિ અથવા વિષય અંગેની માહિતી આપે છે, જેને તમને વિચારતા કરી મૂકયા છે.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ..
 

Examples

The football coach was really disappointed when his team lost 3-0 to an amateur side. But it gave him food for thought.
 

Mary's divorce gave her food for thought. She decided to go back to university, get a diploma, and change her life around.

Feifei
So Finn, are you going to buy this sports car? 

Finn
I'm not so sure now. You have indeed given me food for thought. 

Feifei
(Chewing)… Mmmm… these are good… 

Finn
My chips! Feifei, you've taken all my chips?! 

Feifei
Sorry Finn. They looked so good and I thought you were in a rush. 

Finn
I was, until you gave me… food for thought! 

Feifei
Ok – let me get another plate. Chips are much better than sports cars anyway. Let's just focus on the eating today. 

Finn
Yeah, and let's do the thinking another day!
 

પ્રેઝન્ટર
મિત્રો, ફૈફેઈએ ફિનને મોટા ખર્ચા અથવા તાણવાળી પરિસ્થિતિમાંથી બચાવી લીધી છે. તેણે ‘gave him food for thought’ અને હવે ફિન વિચારી રહ્યો છે કે શું એને સ્પોર્ટસ કાર ખરીદવી કે નહીં. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય ‘food for thought’ નો અનુભવ કર્યો છે? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Food for thought

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • canteen
    કૅન્ટીન

    chip
    બટાટા, સફરજન, ઇ.ની ચીરી

    fuel
    બળતણ, ઇંધન

    insurance
    વીમો

    ideas
    મનમાં કલ્પેલી વાત, વિચાર

    plate
    થાળી